SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ 3. વાંણા : જેમાં ગુરૂમહારાજને વંદન કરવામાં આવે છે તે ત્રીજું આવશ્યક. તે ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી એ વાંઢા દેવાય છે ત્યાં સુધી ગણાય છે. 4. પ્રતિક્રમણ : જેમાં લાગેલા પાપાને પશ્ચાતાપ કરી માફી માગવામાં આવે છે. તે ચેાથુ આવશ્યક ! ‘ ઇચ્છા ’થી ‘ દેવસ આલેાઉં ’થી ‘આયરિય ઉવજઝાચે ’ સુધીનું ગણાય છે. 6. પચ્ચકખાણુ : અવિરતિપણાના ત્યાગ જેમાં થાય તે છઠ્ઠું આવશ્યક, પચ્ચકખાણ કરાય છે તે. પ્રતિક્રમણ પાંચ છે 1. દેવસી : દિવસના પાપ ધોવા જે સાંજે કરાય છે તે. 2. રાઈય : રાત્રિનાં પાપ ધાવા જે સવારે કરાય છે તે. 8. પખી પંદર દિવસના પાપ ધોવા દૂર ચૌદસે કરાય છે તે. 4. ચામાસી : ચાર મહિનાના પાપ કેવા ચામાસી ચૌદસે કરાય છે તે. 5. સ’વચ્છરી ; આખા વર્ષના પાપ વા સવચ્છરીએ કરાય છે તે. આ રીતે દિવસે લાગેલા પાપાનુ પ્રાયચ્છિત કરવા છ આવશ્યકમય પ્રતિક્રમણ વિધિપૂર્વક-લક્ષ્યપૂર્ણાંક બધી ક્રિયા ઊભા ઊભા કરવા પૂર્વ શ્રાવક પૂર્ણ કરે. નેટ :—મને ત્યાં સુધી ગુરૂમહારાજના સંચાગ હાય તે ગુરૂમહારાજ પાસે જઈને ગુરૂસાનિધ્યમાં જ પ્રતિક્રમણ કરે. } 81
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy