SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) [ અગડે બગડા માર્યાં. કૂ'. અલના દુશ્મન તેજ કે જે સમજીતે ખાટે રસ્તે ચાલે તે. અક્કલના બારદાન, (જે પેટી-કાથળી-ઠામુમાં માલ ભર્યો હોય તેને બારદાન કહે છે; એકલા બારદાનમાં માલ હાતા નથી, તે ઉપરથી) અક્કલ શૂન્ય; મૂર્ખ, અક્કલહીન; ખેવકૂફ્.. “ કાકા તમે પણ અક્કલના બારદાન દેખાઓ છે!! મને ફોગટમાં ગાળા શામાટે ટા છે? . અક્કલના કાંકરા. ] ગમચેતી રાખી વર્તવું; હેાશિયાર રહેવું; બુદ્ધિ ઠેકાણે રાખવી. અક્કલના ક્રાંકરા, અબુદ્ધિ; બુદ્ધિા ભ્રંશ થવા તે. અક્કલનાં ઠીકરાં પણ ખેલાય છે. અક્કલની ખાડી, (નદીના જેટલા ભાગમાં ભરતી આવે તેટલા ભાગને ખાડી કહે છે; તે ઉપરથી અક્કલને આગળ વધેલા ભાગ ) દોઢડહાપણ. આ પ્રયાગ આગવું ડહાપણ ચલાવનારા દોઢડાહ્યા માણસને વિષે ખેલતાં વપરાયછે. અક્કલને ને એને વઢવાડ થઈ છે, (લટાઈ થવાથી એ પક્ષ એક ખીજાથી દૂરને દૂર રહે છે, અને બંનેના મેળ કદી મળતેાજ નથી તે ઉપરથી, તેનામાં અલ નથી; મૂર્ખતા છે; ખેવકૂફી છે; અક્કલ એને સલાહ આપતી નથી. અક્કલને અને એને અઢાર ગાઉનું છેટું છે, એમ પણ કેટલાક ખેલે છે. અક્કલના આગળા, સારી અક્કલથી બહાર પડેલો; પ્રખ્યાત; નામાંકિત. પણ વાંકામાં મૂર્ખ–મેાભાગ્ર બુદ્ધિના માણસને વિષે બેલતાં વપરાય છે.. અક્કલને આંધળે, મૂર્ખ; અણુસમજી; એ વ. આંખના આંધળા દેખે નહિ, તે અ લતા આંધળા સમજે નહિ. r અધ અક્કલે શું થયા, જે થયા નેત્રે હીન, ધનજયના ત્રાસ આગે, સૈા જોધ થાતા દીન.’ સુરેખાહરણ. અક્કલના ઓથમીર, મૂર્ખ, બેવકૂફ્રૂ; વિવાહની વરશી કરે એવે; “ અક્કલને ઓથમીર, મગાવે મરાં તા લાવે કાથમીર ” એ કહેવત છે. અક્કલના ખાં, મૂર્ખ, એવકૂફના પાદશાહ; મૂખંના સરદાર. ( વાંકામાં ) અક્કલના દુશ્મન, મૂર્ખ, અણુસમજી; એવ કૌતુકમાળા. અક્કલના સાગર, ધાજ બુદ્ધિશાળી, વિસ્તીર્ણ બુદ્ધિવાળા; પરંતુ વાંકામાં મૂર્ખ માણસને માટે મહુધા ખેલાય છે. “ અક્કલના સાગર, મગાવે લાટી તા ભરી લાવે ગાગર.' એ કહેવત છે. અડ્યુલસ ખુદા તા પિછાનના, જરા તા અલ લાવે-વાપરો. અખત્તર ડાહ્યું, ( અખત્તર=અસ્વચ્છ+ડાણું) દોઢડાહ્યું. અખાડા કરવા, (આંખઆડાનું ટૂંકું રૂપ અખાડા) દીઠું ન દીઠું કરવું અગર એક કાનેથી સાંભળી ખીજે કાને કાઢી નાંખવું; ચૂપકીથી નજર ફેરવી દેવી. kr તે ધરમાં આશ્રય આપવાને અધ્યે માં બતાવવાના પણ અખાડા કરી ગયા.’” અરેબિયન નાઇટ્સ. અગરુ બગડા માર્યા તે મગરે કાગડા માયા, લાણાએ આમ કર્યું, તે ઢીંકણાએ તેમ કર્યું એવી નજીવી–માલ વગરની સ્ત્રીઆની વાતા. ખાઈ રહ્યા પછી એ ત્રણ કલાક રોઠાણીને ઊઁધવા જોઈએ; ઊંધીને ઉઠે એટલે આટલે એશી પડેાશણી સાથે તડાકા મારે, અગડે અગડા માર્યા તે બગડે કાગડા માયા, એવી અભણ બાઈડીએની વાતા હાય. ” એ બહેના. r
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy