SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કાળજાં છુટવુ. ] જુવાનીઆનાં કાળજા ફાટી જાય તેવી તતડભતડ ચેાળી અને તેનાપર કા. મીની આંખેાનાં તેજ હરી લે એવા હીરાના હાર જીવાન પટ્ટા જેવી સ્ત્રીએ ધારણ કર્યાં. ” r ગુ. જીની વાત્તા. કાળજી ફુટવુ, અક્કલ જવી; ખબડદારી જતી રહેવો; શુદ્ધિ—ભાન ન હોવુ. ૨. યાદ ન રહેવું; વારંવાર ભૂલી જવું. “ તેનેા ઉપરના દેખાવ રૂઢ અને સભ્ય છતાં ભાઈસાહેબ અંદરથી ફુટેલા કાળજાના જણાય છે. ” " અરેબિયનનાઇટ્સ, કાળજી ક્લીને ખાઈ જવું, સંતાપવું; દુઃખ દેવું; રીબાવ્યાં કરવું. ( ઉપરથી ન દેખાય એમ અથવા કોઈ ન જાણે તેવી રીતે. ) tr નરમ સ્વભાવના આદમીને લેાકેા ક!ળાં ફાલી ખાનારા તથા ટાઢા ડાંડ કહે છે અને કાવતી તકે તેમને વળી સાલસ સ્વભાવના સારા માણસમાં ખપાવે છે. ” દુનિયાંદર્પણુ. કાળજી ખળી જવું, દિલગીર થઈ દુ:ખ થવું; જોસ્સાથો અકળાવું;ગભરાવુ; ચરેડા પડવા; કાળજામાં ચીચરવટા પેદા થવા; બહારથી ન દેખાય પણ અંદરની કોઈ ગુપ્ત ચિંતાથી અંતર બળવુ. ૨. અદેખાઈ થવી; ઈર્ષ્યા થવી; સામાના સુખ જેવું પેાતાને તેવુ સુખ નહિ હાવાથી આશકા આવવે; ચિંતા થવી (ઇષ્માતી નજરે.) ૩. શુદ્ધિ–ભાન જવું. rr રાંડાને કશી વાતની ખબર તે રા ખવી નહિ; પહેલી આ ગારની કાંઈ સાઈ કરવી કે નહિ ! રાંડેનાં કાળજાંજ બળા ગયાં છે.’ વિદ્યાવિદ્યાસ. (૬) [ કાળાં ધાળાં કરવાં. કાળજી ખેતેર હાથ છે, કાળજાં ઠેકાણે છે–ચાક્કસ છે; શુદ્ધિ છે; જાગૃતિ છે; હાશિયારી–ખખડદારી છે; ચારે પાસ નજર રાખવાની શક્તિ છે. કાળજું ભરાઈ આવવુ, ડુમા જામવા; રડાય-મેાલાય નહિ તેવી રીતે આચકાની સાથે અસર થઈ આવવી. કાળજી રીદ્ધ થવુ, (વાસણુ જેમ વપરાતે રીઢું થાય છે તેમ ધણી જાતના અનુભવ થવાથી ધણા ખત્તા ખાવાથી—ધણી ધણી અડચણા ભાગવીને કઠણ થવું; ખમી ખમીને પાંશરૂં થવું; કંઈજ અસર ન થાય તેવું પાર્ક થવુ. કાળજી સવામણ ને સાતશેરનુ છે, કાળાં વજ્ર જેવુ–અસર ન થાય તેવુ કાણુ છે. ૨. ધણું હિંમતવાન છે. ૨. ચાક્કસ છે; ગફલત કરે એવું નથી. કાળજે કોરાઈ રહેવુ, યાદ રહેવું; ભૂલી ન જવાય એવું થવું; કાળજામાંથી ન ખસે એવુ દૃઢ થયું. (4 અરજ કરનારે જે બે ચાર તીખાં વેણુ રાજાને કહ્યાં હતાં તે તેને કાળજે કારાઈ રહ્યાં હતાં. ‘ " વિજ્ઞાનવિલાસ. કાળજે ટાઢક કરવી, સતાષ ઉપજાવવા; નિરાંત કરવી. કાળજે હાથ ધરવા–રાખવા, નિરાંત રાખવી; ધીરજ રાખવી; સાંસતા રહેવુ; નશ્રિત રહેવુ. ૨. ધીરજ આપવી. કાળમીંઢ પથ્થર, કાળમીંઢ પથ્થર બહુ કઠણ હોય છે. તે ઉપરથી લાક્ષણિક અર્થે નિષ્ઠુર અંતઃકરણના—કંઈ અસર ન થાય એવા નિર્દય અથવા જડ ભાણુસને વિષે ખેલતાં વપરાય છે. કાળાં બાળાં કરવાં કાને રંજાડવું ને કાને
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy