SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્નેથી કાઢી નાખવું. ] કાનેથી કાઢી નાખવું, સાંભળ્યું ન સાંભ· ભળ્યું કરવું; સાંભળેલું ઉડાવી દેવું અથવા તે તરફ લક્ષ ન આપવું; અજાણ્યા થવું. કાનાકાન, રૂબરૂ બીજા માણસની મારફત વગર; પડે; જાતે; પાતે. ૨. એક કાનેથી ખીજે કાને–ત્રીને કાને ( એમ વાત ફેલાવવાના સંબંધમાં.) કાનટેરિયાં ખરવાં, વે રૂવાં ઊભાં થવાં; રેશમાંચ ખડાં થવાં. (ભૂંડા શબ્દે સહન ન થઈ શકવાથી) કાનછેરિયા અમળાવાં પણ ખેલાય છે. k કામ કરી આપવું, કાયદેા કરી આપવા. કામ કાઢી લેવું, પોતાના સ્વાર્થ સાધી લેવા ( તજવીજ-યુક્તિથી.) “ અંધેર રાજ્યની ભર અદાલતમાં પક્ષકારા પેાતાનાં કામ કાઢી લેવાની ખાતર ન્યાયાધીશની ગાદી ઉપર પૈસાની થેલીએ પાથરે છે. ,, ગર્ધવસેન. “ વેપારીઓમાં સંપત હાય તે પરદેશના લોકેા એક ખીજાને આડું અવળું સમજાવીને પેાતાનાં કામ કાઢી લે, માટે માત્ર સ્વાર્થ ઉપર જ આધાર રાખીને પરદેશીઓને હાથ નાણું જવા દેવું નહિ. ,, નર્મગદ્ય. કામ થવુ, પાર થવું; ઠેકાણે થવું; મરણુ પામવું. “ ગંભીરસંગજી આપછ કામ થયા. કામમાં કામ કાઢી લેવુ, એક કામ કરતાં ખીજું કામ કરી લેવું; એ કામ સાથે-માંયમળતાં કરી લેવાં; ‘ એક પંથ ના કાજ ' એવી રીત રાખવી. કાયા દેખાડવી, શરીરના ગુપ્ત ભાગ દેખાડવા. ( દરદીએ વૈધને, સ્ત્રીએ પુરૂષને, કે વિધવાએ ખીજાની સાથે લગ્ન થયા પછી તેણે-વગેરેએ.) કાલ ઉઠીને, થોડા વખતમાં; આગળ જતાં; ભવિષ્યમાં; (૬૩) [ કાળના દિરા કાઢવો. કાલાં કપાઈ જવાં, કાાંમાંથી બહાર ૐખાતા કપાસ કાઈ કાપી જાય અને જેવુ નુકસાન થાય તેવું નુકસાન થવું; માટા ખીગાડ થવા; અનર્થ થવા. ૨. કાલાં કપાવાથી જેવી અસર થાય તેવી અસર થવી; હાશ ઉડી જવા; હિંમત હારી જવી. ( લાક્ષણિક.) કાશ કાઢવી, કંઠક ટાળવુ; નડતર દૂર કરવું; પીડા ટાળવી. કાશળ-કાસલ કાઢવુ, (લૅ. મજ=મેલ પાપ ઉપરથી) પીડા ટાળવી; અડચણુ-હરકત કરનારૂં એવું જે કાંઈ તે દૂર કરવું (મારીને અથવા ખીજી કાઈ યુક્તિથી. ) નારી અને નાન્યતર અને જાતિમાં વપરાય છે, “ કનકાવતીને ઘેર દાનાજી પડયા હતા. તેને આ સમાચાર મળતાં ક્રોધાયમાન થઈ ખયે, એ ચાર ફાટયા, પણ ઠીક છે. હવે હું એમની કાસલ કાઢીશ; હું એમને જીવતા જવા નહિ દઉં. ” વનરાજ ચાવડા. “ જેએ લાંચ લાલચથી ડગે નહિ અને સામા થઈ આડા આવે એમ જાણવામાં આવે કે ખાઈ તથા તેના સાગરિતા તેમનું હરેક રીતે કાસલ કાઢે.' ગર્ધવસેન. કાશીએ સંધ જવેા, ધારેલા અર્થની સિદ્ધિ થવી; તેહમદીથી પાર ઉતરવુ. કાશીનુ કરવત, કરવત મુકાવવુ' જી. કાષ્ટ ભક્ષણ કરવાં, અગ્નિષ્ટ ભક્ષણ કરવાં જુએ. કાળ ખટવે, આવી બનવું; બાર વાગી જવા; આફત આવી પડવી. – કાળચક્કર ફરવુ, (માથે) દશાંતર–સ્થિત્યતર થયું. ૨. માત ભમવુ; આવી બનવુ; આખર આવવી; આફત આવી પડવી. કાળના કદશ કાઢવા, (અગણાતરા કે કાઇ
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy