SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ સવારના પહેરનું નામ ] સવારના પહેારનું નામ, સવારના પહેારસાં નામ લીધું હોય તે આખા દહાડા સુખમાં જાય તેવા; કર્ણના જેવા દાતાર. k નિપુણક-કેમ ભાઈ કાનું ઘર છે? શાર્જરવ–સવારના પહેારનું નામ જે અમારા ઉપાધ્યાય આર્ય ચાલુકય, તેમનું છે. ” મુદ્રારાક્ષસ નાટક. સસ્તુ ગણી કાઢવું, ન લેખવવું; તિરસ્કાર કરવા; બેદરકારીથી ઉડાવી દેવું. સળી આપવી, ઉત્તેજન આપવું; ઉશ્કેરવું; તે પોતે કાઈપણ કામમાં આગળ ન ૫ડતાં ખીજાતે સળી આપી ઉભા રહેછે.' સળી કરી, અટકચાળું કરવું; આંગળી - રવી; શરમાવવાની કે ચીડવવાની ખાતર કાઈની છેડખાની કરવી. ૨. ઉશ્કેરવું. કૃષ્ણકાલિકાએ અલકકિશારીની કલ્પનાતે સળી કરી એટલામાં તે મગજમાંથી હૃદયમાં અને હૃદયમાંથી મગજમાં ચડ ઉતર કરતી કલ્પનાએ અમાત્યની પુત્રીને ગભરાવી દીધી. ” tr સરસ્વતીચંદ્ર. સળીસચા કરવા, સાંસણી કરવી; પ્રેરણા કરવી; ઉશ્કેરીને ઊભું કરવું. સળેકડું કરવું, ચીડ ચઢે કે લડવા ઉઠે એવી રીતનું અટકચાળું કરવું; છેડવું; ઉશ્કેરવું; મજાક કરવી. "" ‘રામસિ ધજી-આપનું કહેવું સત્ય છે. આપણે કેડ બાંધીને શત્રુને સોખડુ કર્યું છે એટલે હવે આપણે ઝાઝું સમજવાનું નથી. ” ( ૩૪૭ ) પ્રતાપનાક સળા પેસવા, ના દાડા પહેાંચી છેવટે ખરાખી ચાય એવી અવ્યવસ્થા–કાકુટ કે કુસંપ થવા. r એના ઘરમાં ઘણા દિવસથી એને તા [ સાચાં જાડાં કરવાં. સળા પેઠી છે કે જ્યારે સારે એ કુટુંબ ખાખાવીખી થઈ ગયા વગર સોનાર નથી. ', સાંઇ કહેજો, કાઠિયાવાડમાં બાયડીઓ બાયડીએને સાંઇ કહેવડાવે છે ( છુટા પડતી વખતે. ) કહે છે કે લાણી ખાઈને સારી સાંઈ કહેજો-( સાંઈ-શાંતિ ઉપસ્થી ) સાંઠીલાકડાં લગાડવાં, લડાઈ ઊભી થાય એમ કરવું. સાંકડું લાકડુ, ધાડા સંબંધ. લગત લાકડું સાંકડું મળ્યું; વગત વાતથી વિશ્વમાં ભળ્યું. "" દ્રાપદી હરણ. સાંકળ ધાલવી, વચમાં અડચણ નાખવી; હરકત કરવી. (વચ્ચે ખીજાં દાખલ કરીને) સાંધા એસવા, વય અથવા અભિકતને લીધે નબળુ પડવું. ૨. હિંમત હારી જવી. સાકર પીસવી, મીઠું મીઠું ખેલી સામાનું મન રંજન કરવું; સાકર જેવા મીઠા મીઠા ખેલ ખેલવા; મધુર વચન એટલી ખુશામત કરવી. (કામકાઢી લેવા સારૂ.) સાકર થાટવી પણ ખેલાયછે. સાકર વાળી જીભ કરવી એટલે ખાટું લાગે એવું બેલવાને બદલે મીઠું-મધુર ખેલવું. સાકરના રવા પીસવા પણ ખેલાય છે. સાકરનું સાલ કાઢવુ, ધણુંજ જાલમી થવું; સખત થવું. ૨. ખારીક શેાધ કે પરીક્ષા કરવી. સાચાં જૂતાં કરવાં, એનું આને તે આવું એને કહી ભસાવવું અથવા ભમાવી એક એકની પ્રીતિ ઘટાડવી; કાન ભંભેરવા. ૨, સાચાનું જાડું ને ઠાનું ાસુ કો બેસાડવું. “ સાચાં જ્યાં એક બીજાનાં કર્મધ વિના નવ ચાલે;
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy