SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આવી મળવું. ] નાશ થવા; અંત આવવા; બાર વાગી જવા; આફત આવી પડવી. આવી મળવું, ઘડાઈને તૈયાર થવું. ( ધાટ ) ૨. યાગ્ય ઉમરે આવી પહોંચવુ. “ છેકરાં આવી મળશે, તેા વેપાર રાજગારમાં મદદ કરશે, તે તેથી ગુમાસ્તા ઓછા રાખવા પડશે ’ ૩. ઢાંકણા ઉપર અડી વેળાએ આવી પહેાંચવું; એકાએક એકઠું થયું. આસ્માન એક તસુ ખાકી, સ્વર્ગનું સુખ ધણુંજ નજદીક આવી રહ્યું હોય, એમ માનનાર્। ગર્વિષ્ટ માણસને વિષે ખેલતાં વપરાય છે. હાથમાં રામણદીવેા લઈને હરકાર જ્યારે વરઘેાડામાં જવા નીકળી, ત્યારે તેને આસમાન એક તસુ બાકી રહ્યું હતું; તે વખત જગતમાં મારા સરખુ સુખી તે ભાગ્યશાળી નહિ હશે, એમ તેને લાગતું હતું.” એ બહેનેા. આસ્માન જમીન એક થવી, જીએ આભ જમીન એક થવી. આસ્માન જમીનના ફેર, ઘણાજ ફેર–(એક એકના સ્વભાવ, ગુણુ–કદ–અંતર–કિંમત, વગેરેમાં ) ‘ઉછીની પ્રીતિથી કરેલા સ રક્ષણમાં, અને માતૃપ્રેમથી થએલા સ ( ૧૮ ) [ આળુ આવું. હ. ૬. રક્ષણમાં આસ્માન જમીનના ફેર પડે, તેમાં નવાઈ શી ? આસ્માન પર ચઢવુ, ગર્વિષ્ટ બનવુ; જુલાઈ જવું. (પેાતાનાં વખાણ થવાથી) સાતમા સ્થાન પર ચઢવુ પણ ખેલાય છે. આસમાન એકદમ તસુ દૂર, જીએ આસમાન એક તસુ બાકી. આહુતી આપવી, ( અગ્નિમાં હેામવુ, તે ઉપરથી લાક્ષણિક અર્થે ) નુકસાન કે જોખમના ભયમાં નાખવું; હેામવુ; માઠા અધરા કામમાં આક્તમાં નાખવુ. ઝંપલાવવું. "" રાજપુત્ર શુરવીર અને હિંમતવાન હતા. વળી પરમાર્થમાં પ્રાણની આહુતી આપવે પણ તે પાછા હઠે તેમ નહાતા.' અરેબિયન નાઇટ્સ, આહુતી લઇને ઊભા રહેવું, નુકસાન કરવાની તજવીજમાં રહેવું; કાઇનું ખરાબ કરવાને માટે લાગ ખાળવેા; નાશ કરવામાં તત્પર રહેવુ. આળસુના ઢગલા, ધણેાજ આળસ. આળુ ઓઢવુ, ( પૂર્વે એ ગામડાના સિમાડાની તકરારમાં એક જણને આળુ ચામડું એરાડી સિમાડે લઈ જતા, ને તે જ્યાં સુધી જાય ત્યાં સુધી તેના ગાંમના સિમાડા ગણાતા તે ઉપરથી લાક્ષણિક અર્થે ) ખલામી લેવી; ખાટું કર્મ કર્યાનું માથે લેવુ. ร ઈજતના કાંકરા, આબરૂની ધૂળધાણી; ક્રૂજે તી; એ આબરૂં.. ઇડરીએ ગઢ જીતવા, ઈડરનેા ગઢ જીતવા જેવું મોટું પરાક્રમ કરવું; જેર મારવું; ઐશ્વર્ય દર્શાવી માટું લ્હાણુ કમાવું. નિરાશ થવા જેવા માથે લીધેલા કાઈ ભારે કાર્યમાં સદ્ધિ થયેલી બતલાવવી હોય ત્યારે એ વપરાય છે. “ અમે ઈડરીઆ ગઢ જીત્યાંરે, આનંદભલા, વીતનાર વીતક તે વીત્યાંરે, આનંદભલા. ' વેનચરિત્ર. તિશ્રી થવુ, સમાપ્ત થવું; પુરૂં થવું; આખર આવવી; છેડે આવવે; ઇમામઢાંડગા, ધર્મને બહાને પાપ કરનારા, ઇશકી ટટ્ટુ, ઇશકખાજ.
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy