SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ લાલજી મનિયાર.] ૨. ખુશક્તિ થવી. લાલજી મનિયાર, (ચુડા વેચવાના ધંધા કરનારને મનિયાર કહે છે લાલજી કરીને એક ચુડીઓ વેચનાર હતા. ખીખી જડાવ નામે એક ધનવાન મુસલમાન સ્ત્રી હતી. એ બીબીને ગુલાલ નામે કુંડી હતી. બીબીના હાથની ચુડી નવાઈ ત્યારે લાલજી મનિયારને ગુલાલની મારફતે નવી ચૂડીઓ લેવા તેડાવ્યા. લુડીએ રસ્તામાં તેની જોડે નરકર્મ કર્યું, અને લાલજી મનિયાર જોડે નીકળી ગઇ તે ઉપરથી ) છેલ; ફાંકડા; ર ગીલા પુરૂષ; છેલબટાઉ; નાજીક નરમ અને શોખીન પુરૂષ ‘કહાણિયા સાંભળવાના દિયરજી તમને બહુ છંદ હતા અને તેમાં તેાતડી વહુને વર, લાલજી મનિયાર અને ભીખા ભૂખરૂબારશની હાણિયા તમાને સાંભળવી બહુ ગમતી હતી. ( ૩૨૩ ) [ લીલા ઝાડ તળે ભૂખે મરે એવું. .. · વારૂ, હું નહિ જાણતા હાઉ તા એના સ્વભાવને, રાખેા, તાતીઆને પૂછી આવું; ખરૂં હશે તે કહશે, પછી મેટા શેડ પાસે લાલજી કરાવીશું.” સદ્દગુણીવહુ લાલસાહેમ પણ ખેલાય છે. તેને અર્થ ઇશકી; મિાજી; કાંકડા, લાલબાઇ લગાડવી, બાળી મૂકવું ( તિરકાર કે કંઢાળામાં વપરાય છે) tr રાજી તે। હવે મરવામાંજ; એ લગ્નમાં હવે લાલબાઇ લગાડે. ’ k ણ્િ અને મેાહન. લાલબાઇની ચાકી ફરવી, ચેામેર આગ ૫થરાવી–ફેલાવી. દેખત કરવાની કાંઈ જરૂર રહી ન હાતી કેમકે એક દિવસ આપણા ઘર ફરતી લાલભાઈની ચાકી કરી ગઈ છે. ,, કૌતુકમાળા. લાલ સાહેબ, ફ્કડ, છેલ; ઉડાઉ; લાલ. લાલાજી કરવુ, માર મારવા; પૂન્ન કરવી; રડાવવું; ખુશ મિજાજ કાઢી નાખવે. (વાંકામાં ) તારાબાઇ. ચોતરફને લાલાતાણુ, ગભરાટ, અસૂઝણુ; ગભરાટ ઉપજવે તે; લેમેલ. લાલિયા ટેકણ, ઉત્તમ નહિ તેમ કનિષ્ટ નહિ પણ કામ નભી શકે એવી રીતનું; કામ ચલાઉ. લાળા ઉઠવા ( અંતરમાં ), અતિશય ચિંતાથી કાળજાં બળવું. લીટી ખેંચવી, લીટી ખેંચી રદ કરવું. ૨. લીટી કેરી હ્રદ ઠરાવવી-તક્કો કરવી. લીમડે લટકવું, અવગતિયું થવું; અસદૂગતિને પામવું. ( જ્યારે કાઈ માણસ તેનાં મામાપની પાછળ ઉત્તરક્રિયા કરતું નથી ત્યારે તેને વિષે ખેલતાં વપરાય છે કે તેનાં માખા૫ તેા લીમડે લટકેછે.) લીલ પર્ણવી, પહેલી બાઈડીને મરી ગયે પૂરૂં વર્ષ થયું ન હોય એટલામાં બીજી આઇડી પરણવી. (નાજ-લીલું+ઽદ્વાદ= લગન) અગીઆરમાતે વિસે વાછરડા અને વાછરડી પરણાવવી તેને પણ લીલ પરણાવવી કહેછે. (?) લીલ વાળવી, ( પાણીમાં લીલ વળવાથી પાણી ખરાબ–નિરૂપયેગી થાય છે તે ઉપરથી. ). ખરાબ કરી નાખવું; બગાડી નાખવું; નિરૂપયોગી થાય તેમ કરવું; ધૂળધાણી કરી મેલવું. લીલા કરવી, મરી જવું; સ્વધામ પહોંચવું. લીલા ઝાડ તળે ભૂખે મરે એવુ, ( એ ક માસ રાયણના મૂળવત ઝાડ તળે સૂતેા હતેા; ત્યાં ઝાડ તળે પાકો રહેલું એક
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy