SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઠી મારવી. ] ગઈ તે કરગરીને એકવાર કુમારને મીઠી લેવાની માગણી કીધી. ” મીઠી મારવી, કોટી કરવી; હૈયા દિલ્લીપર હલ્લો. સરસું ચાંપવુ ૨. હાર્ટ હાઠની ચૂમી કરવી. મીઠું મરચું ભભરાવવું, ખરૂં ખોટું વધારી રસિક લાગે તેમ કરવુ. મરી મશાલે ભભરાવવે પણ ખેલાય છે. સામાનું મન ખુશ થાય એવી રીતે અતિશયાક્તિથી કાઇ વાત કે હકીકતનું વર્ણન કરવુ. મીઠું લાગવું, માઠું લગાડી અકળાવું; દુઃખ લાગવું; રીસ ચઢવી. માં લાગવાં પણ ખેલાય છે. ( ૨૯૪ ) મીઠું લોહી, રૂપ, રંગ, કાંતિ, કંઇક સ્વભાવ સાથે એવી કે સહવાસ કરવાનું મન થાય. " r પૈસાદારનું મીઠું લાહી, જાય ગરીબનાં ગુણુ કાંતિ કાહી.” વિજયવાણી. ભણેલી સ્ત્રીને પોતાના પતિનું લોહી મીઠું લાગશે ને તેથી તે તેને કહેશે કે, પ્યારા, તમે જે કહેશે। તે હું ભાવથી કરીશ. ” નર્મગદ્યું. 66 મીઠુ ફેરવવુ, રદ કરવું—બાતલ કરવું. તારી આબરૂમાં મેઢું મીઠું ફેરવશે, એતા લઢવાને કાંઈ કાંઈ ઠેરવશે. સૂણા કવિ ખાપુ. .. * મીડું વળવું, રદ્દ થવું; બાતલ થવુ. ‘દુનિયામાં લોકે પોતાના વંશવર્ડ યાદ રહેવાની આશા રાખે છે એ ખાટી છે; એ પ્રમાણે તે તે એક અથવા ધણું તે। એ પેડેડી સુધી ઓળખાય છે, પણ પછી તેનું મીડું વળ્યું. કરણઘેલો. “ તારે ખાવા પીવાનું વળ્યું મીડું, [ મુખનાં મલાખાં કરવાં. ભર્યા ખેતરમાં પડિયું મોટું છીંડુંજી.” કવિ બાપુ. મીણ કાઢવું, પુષ્કળ માર મારી મીણ જેવું નરમ કરી નાખવું. ૨. અતિશય મહેનત કરાવીને થકવવુ. આ અર્થમાં તેલ કાઢવુ એમ પણુ વર્ષ રાય છે. મીણના કરી નાખવે, માણુના જેવા પાચામાલ વગરના કરી નાખવા; ગરીબને નિરાધાર કરી નાખવા. (એ પુરૂષને. ) kk શું કહું એન, મારા ભાગ છે, મારા વિજીઆને તે મીણને કરી નાખ્યા છે, કાણુ જાણે શુંય કરી નાખ્યું છે કે એના વિના બીજા કોઈને ફૈખતા જ નથી; ચા ગમે તેમ ખેલે તે કરે પણ વિજીએ કંઈ કહેનાર નહિં, ' સાસુવહુની લડાઇ. મીણના મેાટી, પાચે–માલ વગરના પુરૂષ, તેા પશુ પેાતાની સાથે પરણેલા. tr શ્રી સસરાની સુખકારક, મહિયર પાલખી માઠી; .. પુરા પ્રવિણ કાં હીણુકમાઉં, મીનેય પશુ મોટી, કાવ્ય કૌસ્તુભ. મીણ મીણ થઈ જવુ, મીણ જેવું પોચુ થઈ જવું; પલળી જવું; નરમ થઈ જવુ. મુંબાઈનું મુડદ, (મુંબાઇનું પાણી બીજી જગાઆના પાણીને મુકાબલે સારૂં નથી તેથી ત્યાંના લાકા મુડદાં જેવા જણાય છે તે ઉપરથી. ) સુકા લાકડા જેવા શરીરવાળા માણસને માટે ખેલાય છે. મુએલા માણસપર બેસીને ખાય એવુ, ઘણુંજ નિર્દય; ઘાતકી; દુષ્ટ; સુર. ૨. ખરાખી-નુકસાન કરનાર. મુખનાં મલાખાં કરવાં, ( મલોખાં—રાડાં ચાવવાથી જેમ શેરડી જેવા સ્વાદ આવત
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy