________________
મનેામન સાક્ષી. 1
*
જ્યારે આપણે એકલાં અંધારામાં જ્યાં સધળું ગ્રૂપા ચૂપ પણ આપણે આપણા મન જોડે રી શકીએ. ’’
એવાં વચન સુણીને મેલ્યા ઘટેાત્કચ્છ
(
હાઇએ કે હોય ત્યાં વાત ક
ત્યાં વાણુજી:
મેં મારા મનની સાથે વાત કીધી જાગુજી, ”
કવિભાઉ.
મનેામન સાક્ષી, એક બીજાના મનમાં અરસપરસ મળવાના વિચાર થયા હાય અને મળી જાય તે.
૨. એક એકના વિચાર સરખા જ આવી
જાય તે.
મમો મૂક, ઉશ્કેરવું; ચઢાવવું; રજક મૂકવા; બે જણને કલહ થાય એવું કાંઈ વચમાં ખાલી ઉડવુ; લડવાને ઉશ્કેરણી કરવી. મમ્માચ્ચે, મમ્મા અને ચચ્ચાથી શરૂ થતી માબેન સમાણી ભૂંડી ગાળા.
‘એક કહે મુજમાં બળ ઝાઝું, ખીજે કહે તુજ સાથે બારું; ત્રીજો કહે તું ગદ્દા તાલે, ચેાથે। મમ્મા ચચ્ચે ખેાલે.
"
જાદવાસ્થળી.
માં ઉઠવા-લાગવાં, ખાટું-માઠું લાગવું; રીસ ચઢવી; અકળાઈ ઉઠ્યું. “કૃષ્ણદેવ–(નિશ્વાસ નાખી.) હવે પછી એવા અધમ શબ્દો શ્રવણ કરવાની મારી ઈચ્છા નથી,
સત્યભામા-શેની હોય ? એમ તમને ત મારા મેઢે મરચાં લાગે છે તે અમને કઈ
કેમ ન થાય ?
સત્યભામાખ્યાન.
બેનને માટે જરા કહ્યું કે મરચાં ઉઠયાં.’
ચતુર ચંચળ.
લે અલિ તને ખરૂં કહીએ છીએ ત્યારે મરચાં શેને લાગે છે તે?’
ભામિનીભૂષણ.
[ મસાણુ જગાવવું.
મરતાં જીવતાં, કાઈ દહાડા પશુ. મરદે આદમી, ઊંચા સદ્ગુણવાળા માણસ; કુલીન ગ્રહસ્થ.
૨૭૯ )
મરી જવુ, છેકજ અશક્ત થવું; ધસાઈ ધસાઇને માત તરફ ખેંચાવું; મરી જવા જેટલું દુ:ખ થવુ
4
કામ કરતાં કરતાં મરી ગયા ભાઈ !' ૨. શાંત પડવું; બંધ પડવું; નરમ પડવુ. ( જોસ્સા )
૩. કરમાવું; રસકસ જતેા રહેવા( ઝાડ.) મરી પડવું, ખરા અંતઃકરણથી પેાતાનું સઘળું જોર વાપરવું.
મરી ફાકવાં, અમથું મગરૂરીમાં ભક્યાં કુરનારને વિષે ખેલતાં વપરાય છે. જેમ, કયારના શું મરી ફાકે છે!”
મરી
મશાલા પૂરવા, અતિશયોક્તિથી ક હેવું; વધારી વધારીને રસિક કરવું; કાઈ વસ્તુ અથવા બનાવને શેાભાવવા સારૂ તેનું વધારી વધારીને વર્ણન કરવુ.
• એ સાંભળી રાજાએ તેને પાસે બેલાવી સધળી વાત પૂછી લીધી; કારભારીએ મરી મશાલા ભભરાવી આપ્યા તે ઉપરથી રાજાએ હુકમ કીધા કે આજ સવારે અશિદિવ્ય કરવું. ”
કરણઘેલા.
મીઠું મરચું ભભરાવવુ પણ એ
લાય છે.
મલાખાં મીઠાં કરવા, મલેાખામાંથી સ્વાદ કાઢવા જેવા મિથ્યા પ્રયાસ કરવે
rk
શરીર વિના સાધન રે, પાર કાઈ પામે નહિ;
મલેાખાં મીઠાં કીજે રે, સ્વાદ કાંઈ આવે નહિ
"
ધીરાભક્ત.
મસાણ જગાવવું, કાઈ અખાઉસન્ન કરે તેવું કામ કરવા પિશાચ વગેરેને બેલાવવુ.