SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ટુંક મારવી. ] જીવ જવા; દમનીકળી જવેı; મરણ પાસવુ’( એકા એક. ) ફુંક મારવી, (કાનમાં ) છુપી મસલત કરવી; સમજાવી દેવુ; ભમાવી પોતાના મતનું કરવું; ભેાળવી નાખવું. ૨. ઉત્તેજન આપવું; ઉશ્કેરવું; એધ આપવેશ; ઉપદેશ કરવા; શીખામણુ આપવી. (ગુરૂ મંત્ર આપતી વખતે કાનમાં ઝુક મારે છે તે ઉપરથી લાક્ષણિક ) ફુકી ખાઈએ એટલા દાણા નથી, કાંઈ અપ્રશ્ન નથી; સાધારણુ અક્કલ પણ નથી. ફૂંકી ખાવુ-એસલુ, ઉડાવી દેવું ( ધનમા લ. ) ભાર મૂકવુ; વાપરી નાખવુ; ધનમાલના ઉપભાગ કરી લેવે. “ વળી હૂંડીઆમણુ આપવું પડે અને ખેચાર મહીને રૂપિયાનું ઠેકાણું પડે તેવામાં જો કદાચ ઝુકી ખેસે તા शंखाय धवलायच. " બ્રહ્મરાક્ષસ. ફૂંકી બાળવુ-મૂકવુ-દેવુ-નાખવું, (મડદાને ) દહનક્રિયા કરવી. ફુંકીને ફાકી મારે એટલીએ નથી, મતલબ કે જરા પણ અલ નથી. ફુંકે ફાટવુ, ડર ખાવા; ( ૐ કુંવાટાથી ઝુકના ડરથી છેક ચોંકી ઉઠી અકળાવુ. ખાવું; આ મહા બળવાન–સત્તાવાન માણસને લાગુપાડવામાં પણ વપરાય છે. જેમ,– જેની ડુકે પર્વત ફાર્ટ, આભ કુંડળ માં ભરતા; જેની ચાલ્યે ધરણી ધ્રુજે, તે નર દીઠા મરતા. 22 સરસ્વતીચંદ્ર. “પુ કે પર્વત ફાડતા; કઠણુ વજ્ર સમકાય ખપ્યા કાળના ખપરમાં, જે જાયું' તેજાય” કાવ્યકૌસ્તુભ, ફુલી બદામ નથી, (વડાદરા વગેરે કેટલેક ઠેકાણે હજી સુધી બદામનું ચલણ છે. એ [ કુલ ગુથૈ છે, ખદામ ખાવા જેવી હાતી નથી તે પણ તે જો આખી હોય તે વ્યવહારમાં નભે છે અને એવી બદામાથી કઈક ખરીદી કરી શકાય છે; પરંતુ પૈસાને બદલે બદામ જોઇએ તે નથી તેમ આખી જોઈએ તેને ખલે ઝુલી પણ નથી! મતલબ કે નાણાંના ચલણમાં સમ ખાવાને નથી) આ પ્રચાગ અતિશય ગરીબાઇ દર્શાવતાં વપરાયછે.) પૈસા ટકામાં કાંઈ નથી; સમખાવા પૈસેા નથી. k તૃષ્ણા છેોડ હવે મને નવ દીઠી, કા ( ૨૪૬ ) ભાજો ભક્ત. બદામનુ, વિસાત–ગણતરીમાં ન લે વાય એવું; હલકુ; પાજી; હલકી કિંમતનું. ફુટેલા કપાળનું, ઘણું નુકસાન ખમના; દુર્દશામાં આવી પડેલું; ભાગ્યહીન; ખેતસીબ. જેને ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત ન થતી હાય અથવા જેની લાંબા વખતની આશાધૂળ મળી હાય એવા માણસને વિષે ખેલ તાં વપરાય છે. ડી કુટી હાથમાં. ” છુટી ફુટેલા કાળજાનું ખખડદારી વિનાનું; શુદ્ધિ કે ભાન વિનાનું; ચલિત-નબળુ`. ૨. યાદ ન રહેતું હોય અથવા વારવાર ભૂલી જતું હોય તેવું. r તેના ઉપરના દેખાવ રૂઢ અને સભ્ય છતાં ભાઈસાહેબ અંદરથી ડુટેલા કાળજાના જણાય છે. ” અરેબિયનનાઇટ્સ. ફુલ આવવું, અટકાવ આવવા. ( સ્ત્રીનેલાક્ષણિક) ફુલ ૩. આશા અંધાવી. ( ઝાડને પ્રથમ પુલ આવ્યા પછી ફલ આવે છે તે ઉપરથી) ગુથે છે, (કુલ ગુથનાર પુલના સુવાસમાં લ્હેર ખાયાં કરે છે અને તેથી તે પડતાં મૂકી ખીજું કામ કરવામાં ચિત્ત લાગતું નથી તે ઉપરથી ) કામધંધા હાવા છતાં નકામું
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy