SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પાણીય આપવું. ] પરણવું–લગ્ન સબધ કરવા. (પાણિ હાથ+ ગ્રહણ) ** સ્ત્રી પુરૂષ પાતાની મેળે પરસ્પર પાણી ગ્રહણ કરવા અને પસદ કરવા યોગ્ય બન્યાં હોય તે તેમની ઈચ્છાની આડે નહિ આવવું. (2209) સુંદરીગુણુમંદિર. પાણીચું આપવુ, રજા આપવી; કલમ કાપવી; ખરતરફ્ કરવું; વિદાય કરવું. ણીચુ–પાણીચૂતું શ્રીફળ. ) પા “ તેમનું કેટલીક વાર સુધીતે। પડેાશી આની ખટપટ આગળ ફ્ાવ્યું નહિ પણુ પછીથી તેમને પાણીચું આપી સ્વદેશમાં માકલી દીધા. વીરાધીરાની વાતેા. પાણીચું મળવુ, રજા આપવી–મળવી; ઘેર બેસવું. “ એક વીશીવાળાની છેકરી સાથે લી પરણ્યા તેથી તેને પાણીચું મળ્યું. જાત મહેનત. પાણીછલું આપવુ, છãાછા પાણીથી ભરેલું શ્રીફળ આપવું તે ઉપરથી વિદાય કરવું; રજા આપવી; કાઢી મેલવુંપાણીછલ્લુ કરો નાખવું, ઉતારી પાડવું; શરમિંદું કરવું; માનભંગ કરવું; ઉડતાવી નાખવુ. “પેાલિકસીનીઝે પેાતાના કુંવરને પાીલ્લ્લા કરી નાખ્યા કે તું આવી નીચ કુળની કન્યા સાથે લગ્ન કરવા શું તૈયાર થયા છે? શે. કથાસમાજ, પાતરાં પાડવાં ( હાથે. ), જાતમહેનતકરવી. પાતાળ જંત્રી, પહેાંચેલી બુટ્ટી; જેની યુતિ કે મસલત કાંઈ જાણુવામાં ન આવે એવે; ઊંડી સલાહ આપનાર; ગંભીર યુકિત અ· તાવનાર; પાતાળના છેક તળીયા સુધી નીચે. જવાના ઉંડા વિચારમાં પડીને પણ અ [ પાથરણું એસવું. મુક બાબતને તપાસ કરી લાવે તેવુ. ૨. ગમે ત્યાંથી ખેાળી આણે તે; ગમે તેમ કરી કામ પાર પાડે તે; સધળી જાતની શકિત વાળા. પાતાળ પાણી, ફૂવા-કુંડનું એવું પાણી કે જે કદી ખુટેજ નહિ–અંદરથી ઝરણુ નીકળ્યાંજ કરે તેવું-જીવતું પાણી. ૮ હાથી ધમધમ ચાલે, પાતાળ પાણી કાઢે, પાતાળપાણી ઊંડું, હાથીને પગે કુંડું, ' પાતાળફ઼ાડવું, જમીનના ઊંડા ભાગમાં ન ખુટે એવુ પાણી કાઢવું. પાતાળનાં પુતળાં હલાવવાં, ગજબ કરવે; અતિશય ઉત્પાત કરવેા; ઘણી ઉથલ પાથલ કરી મેલવી. જેની યુકિત કે મસલત કાંઈ જાણવામાં ન આવે એવા માણસને વિષે ખેલતાં વપરાય છે. પાતાળમાં પગછે, ( મતલબ કે બહાર છે તેટલા માંહ્ય છે. ) જેનાં કાવતરાં કે તરકટ કાંઈ જાણવામાં ન આવે એવા પહોંચેલી બુટ્ટીના માણસને વિષે ખેલતાં વપરાય છે. એવેા માણસ ક્યાં કેવું પગલું ભરે છે તે કાંઈ જણાતુ નથી. પાતાળમાંથી વાત લાવવી, ઘણું ઊંડે ઉતરીને—ખૂણે ખાચરે કાઈને પૂછોગાછીતે ગુપ્ત હેાય તે છતાં પણુ ગમે ત્યાંથી વાત કાઢી લાવવી. પાતાળમાં પેસી જવું, જીએ ધરતીમાં પેસી જવું. પાતાળમાં પેસાડવું એટલે શરમાવી નીચું જોવડાવવું. “ મારાં માબાપને પાતાળમાં પેસાડતાં તને યા નથી આવતી ? પાંચાળી પ્રસન્નાખ્યાન. પાથરણે બેસવું, મુઆ પછી શેક કરવા નાતના માણસાએ પાથરેલા ઉપર બેસવું.
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy