SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ તીતીધા. ] તીતીધાડા, હરેક કામમાં ઉતાવળ કરનાર માસ. તુમાં ચાળવવાં-અથડાવવાં, (તુમડાં=માચાંનાં તાલકાં) એ પક્ષને લડાવી મારવા; ખટપટ કરી લડાવી મારવું; લડાઈ ઊભી કરવી; ઝપ્પાઝપ્પી થાય એમ કરવું. તુમડાં ફોડવાં, નુકસાન કરવું; વિત્ત વગરનું કરવું; નિરાધાર કરવું. . * મારા નાર છે ! ’ પિતાનાં તુમડાં તે। તુંજ ફોડ તુમડી રહી જવી,(માથાની), તાલકુ ઘસાઇ રીઢું-ખરૂં થયું. ( માથે ભાર ઊંચકી ઊંચકીને. ) kk ભાઇ શાક પાનના ટોપલા માથે મૂકી ખરે બપારે ગામડે જઈ જઈને તુમડી 3) રહી ગઈ છે. મારા દુઃખમાં કંઈ મણા નહોતી. હવે ઈશ્વરે કાંઈક સામું જોયું છે, તુમડીમાં કાંકરા, સમજણ ન પડે તેવુ જે કાંઈ તે. તુમડુ' રંગી નાખવું, માથામાં મારી લેડી કાઢવું. ૨. ધણીજ નુકસાનીમાં આણી મેલવું. તુમડૅ તરવુ, (પેાતાને) આપબળથીજ સસાર સાગરમાં આગળ ધપવું. “જે માણસ પેાતાના પડ ઉપરજ એત્તે કાદ રાખે છે અને જેણે મન મારતાં જા હ્યુ છે તે પેાતાને તુમડે જ તરવા, આપ રળેલુંજ ખાશે અને તે ખરી રીતે ચાકરી કરીને ભાખરી મેળવશે. ” જાતમહેનત. તેત્રીસમું જાગવુ, કાંઈ અવનવું થવું; કાંઈ અણધાર્યું ( અડચણ-આ તવગેરે ) આવી પડવું. તેરી મેરી કરવી, હુંકારા ટુંકારા કરવા. તેલ કાઢવુ, પીલવું; કનડવું; ઘણીજ મહેનત કરાવી થવવું; સત્વ કાઢવું; વિત્ત ઓછું ( ૧૭૩ ) [ તેલપા કરવી. કરવું; ( જુલમી કામ કરાવો ) અપુશ કાઢવી; નરમ કરી નાખવું; હંફાવવું. (લાક્ષણિક ) ' કામ કરાવી કરાવી મારૂં તેલ કાઢ્યું. ” “ગુજરાતને વશ કરવાનું કામ ભૂવડને વિકટ માલમ પડયું; કેટલાક શૂરા ને બુદ્ધિ માન્ ગઢવીએ તેનું તેલ કાઢયું, "" વનરાજ ચાવડા. તેલ ધાલવું, (માથે.) કોઈ સગાંના મરણને શાક હોય છે ત્યારે બૈરાં માથે તેલ ધાલવાનુ બંધ રાખે છે તે ઉતારવાની નિશાનીમાં પાછું ધાલવુ શરૂ કરે છે તે ઉપરથી લાક્ષણિક અર્થે શાક ઉતારવા. તેલ નીકળવુ, (લાક્ષણિક, ) તલની પેઠે ખૂબ પીલાવું; ડાળ નીકળી જવા; અતિ શય કામ કરી થાકી જવું; રગડામણુ થવી. “ હુકમ કરે બહુ તાબડતાખ, રાખીને રાણીને રાપ; સેવક જનનું નીકળે તેલ, કહેવું રહેલ કરવુ મુશ્કેલ ', વિજયવાણી. તેલ પૂત્રુ; એ કનકવાના જ્યારે પેચ થયા હાય છે ત્યારે ત્રીજાએ તેમાં પેાતાને કનકવા નાખી પેચ કરવા. લંગરિયામાં પણ તેલ પૂરવુ કહેવાય છે. તેલ રેડાવુ, (કાળજામાં.) જાણે કાળજામાં તેલ રેડયું હાય એવી સ્થિતિ થવી; એકસ્માત્ અણચિંતવી ચિંતા—ફિકર થઈ - વી; કાળજામાં ચરેડા પડવા; ચીચરવટા પેદા થવા; કાળજાં બળવું. ૨. (પેટમાં.) ધાસ્તી ઉપજવી; પ્રાસકા પડવા; જોસ્સાથી અકળાવું; ધાસ્તીથી ચેાંકી ઉઠ્યું. ૩. અદેખાઈ થવી; સામાનું સારૂં થવાથી દિલમાં હિજરાવું. તેલપળી કરવી, જેમ તેમ કરીને ગુજરાન
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy