SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ટપકું ઢર્પી જવું. ] (૧૫૨ ) [ ઢાંઠ્યા કામ. થાય છે. “ ટપલા મૂકવા–રહી જવા' એમ પ્રયાગ ટાંટિયા તોડવા, નકામા ધક્કા ખાવા—ફેરા ખાવા. ( કંઠાળામાં વિશેષ વપરાય છે. ) “એસની અમસ્તા ભાઇ, ઢાલી ટાંટિયા તાડવા કાણે કહ્યા છે. ?” ટાંટિયા પહેાળા થઈ જવા, ગભરાઈ જવું; ભયથી સથરવથર થઈ જવું; શીયાંવીયાં થઈ જવું. ( પગની સ્થિરતા ન રહેવી તે ઉપરથી લાક્ષણિક. ) ટાંટિયા એસવા, એકજ નિરાશ થઈ જવું; હિંમત હારી જવી; આશાભંગ થવું; નાઉમેદ થઈ જવું. ટાંટિયા ભાગવા, ( કાંઈ અકસ્માત માર્કે બનાવ આવશે એવા વહેમથી, ધડપણથી, નબળાઈથી, સખત માંદગીથી, નિરૂસાહથી કે નિરાશ થઈ જવાથી.) અશક્ત થવું; પગમાં જે જોર હેાય તે નબળુ પડી જવું; પગે નબળાઈ આવવી. પવું ટપી જવું, ક્લેગ મારી કુદી જવું. ટપ્પા મારવા, ગપ ચલાવવી— ફેલાવવી. ૨. ' યુક્તિસર બધ બેસતા શબ્દો ખેલવા. ટલ્લે ચઢાવવું, વાયદા કરવા; આશા આપી ફોગટ ફેરા ખવડાવવા; રખડાવવું. ર. ઊંચે ચઢાવવું; ઉશ્કેરવું; પુલાવવું; ચઢાવવું. મલ્લા ખવડાવવા, પણ અર્થ ૧ માં - લાય છે. ઢાંકી લાગવી, રાગપર દવાની અસર થવી, ૨. પત્તા ન લાગવા. ટાચકા ફાડવા, દોષની ચરચા કરવી; નિંદા કરી હલકું પાડવું; તતડાવવું. “જેના હાય તેના ટાચકા શું ફાડયા કરે છે?” ટાટલુ કરવુ એઠાં વાસણુ માંજી સાક્ કરવાં. ટાંટિયા કહ્યું કરતા નથી, ચાલી ચાલીને પગ થકી ગયા છે અથવા પગમાં ઘણી કળતર થાય છે. ટાંટિયા ગળે આવવા,જીએ ગળે આવવું. “ પુરાવાની સાંકળ તેા તૈયાર કરી પણ એટલું કર્યા છતાં આખરે મારા ટાંટિયા મારાજ ગળામાં આવ્યા તેા કરવું કેમ ?” મણિ અને માહન. ઢાંટિયા જોરમાં હેાવા, ઉમંગ–ઉત્સાહની સ્થિતિમાં હાવું; આશાભર્યું હતું. “ આજ કાલ તેના ટાંટિયા જોરમાં જણાય છે. ’ ઢાંઢીયા ભાગવા-બેસવા, એ તેથી ઉલટા પ્રયોગ છે. ' ટાંટિયા તૂટી પડવા, થાકી જવું અથવા પગમાં ઘણી જ કળતર થવી. ટાંટિયા રહી જવા પણ ખેાલાય છે. જેમ–“ મારા તે ચાલી ચાલીને ઢાંઢિયાજ હિ ગયા. "" F “અમુક વર્ષે મરવાનું છે એમ કાઈ ભવિષ્ય કહે ને તે આપણા મનમાં સી જાય તે! તેની ચિંતા આજથી થાય અને તે વર્ષ નજીક આવતું જાય તેમ તેમ સેરણ ને સતાપથી આપણા ટાંટિયા ભાગતા જાય. در tr એ બેહેનેા. અરેરે, તે જતા રહ્યા હોય તા મારા માંઠિયા ભાગી ગયા, હાય હાય ? મારી કમ્મર લચી પડી, અરે હું શું કરૂં ? અ. ના. ભા. ૧ લી. ૨. નબળું કરવું; જે મૂળ જોર હાય તે કમી કરવું. ૩. આગળ વધવાની હિંમત જતી રહેવો; ના ઉમેદ થઈ જવુ. ટાંટિયા મેળવવા, મેળ મેળવવા.(હિસાબમાં) ઢાંઢિયા રંગવા, જીઓ ટાંટી ભાગવા. ટાંટિયા કાઢવા ટાળવા, દૂર કરવું; જવું કરવું; આવતું જતું બંધ થાય એવી તજવીજ કરવી; પગ ઢાળવા; ચલણુ બંધ - રવું; ધરમાં આવતું અટકાવવું. (ધાર
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy