SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ એથી સનદ 1 મેતમાંથી ઉઠી શકાતું નથી તે ઉપરથી લાંબી અને છેલ્લી વખતની. ) છેલ્લી સનદ, આ માનવદેહએ છેલ્લી સનંદ (મુકત થવાના પટા ) છે તે ઉપરથી છે લેા જન્મ; એ જન્મે. જો ન ત તે। પછી tr શામળિયા, જીવને ચેારાશી લક્ષ ફેરા કરવા પડેછે. સાચાતણી પત રાખેા થાજો બુડથલના ખેલીરે, ભોજો ભગત કહે આવા અંતકાળે, હવે સનંદ છે. છેલ્લીરે.” ભાજો ભકત. છેલ્લી સલામ, ફરીથી મળવાની આશા ન હાય ત્યારે છેલ્લે મળતી વખતે જે સલામ કરી લેવી તે. દુનિયાં તજી જવાને છેલ્લે પ્રસંગે–મરણ સમયે જે સલામ કરવામાં આવે તે. છેલ્લા નમસ્કાર, છેલ્લા પ્રણામ વગેરે કહેવાય છે. “ એવાં માબાપેાને રે, મે રઝળતાં મેલિયાં રે, અદૃષ્ટમાં મારે લખેલું આમ, મારી વતી જઇને રે, માજી મારા બાપને રે; કહેજો મારા છેલ્લા પ્રણામ કુંવરજી.” વેનચરિત્ર. છેલું ઘર, સ્મશાન. છેલ્લુ પાણી જવુ, છેલ્લા દહાડા જવા; (ગર્ભિણી સ્ત્રીને. ) કમ વાર્ ! હવે આ વખતમાં એની જોડે વહુને એકલી મેાકલાય ? આધુના મામલા; રૂમ છે કેમ નહિ, હવે તે છેલ્લું પાણી .. જાય છે. વિદ્યાવિલાસ. ( ૧૨ ) [ છે ફેરવવી. છેલ્લે પાટલે બેસવું, જાત કે સ્વભાવપરજવું; હાડજવું. “ વયસ્યા, તું નવું જોઇ આવી અને તે અમે પૂછ્યું તેમાં તે આટલી બધી છેલ્લે પાટલે જઈ શું ખેસે છે. ' છેલ્લે પગથીએ, છેક નીચી પાયરીમાં. tr હું જન્મ્યા ત્યારે જનમંડળમાં હું છેક છેલ્લે પગથીએ પડયા હતા. મારા જન્મ નીચ કુળમાં થયા હતા. ” p જાતમહેનત. ૨. અતે; છેવટે; પરિણામે, સત્યભામાખ્યાન, છેલ્લે રવિવારે, કદી નહિ ( વાયદામાં. ) છેલ્લે સરવાળે, એક સૈાની પછવાડેથી; છેવટ; છેલ્લો વારે; અતે; આખરે; નિદાને; શેવટે; શેવટ સરવાળે; સધળા યા થઈ રહ્યા પછી. છેલ્લે સરવાળે તેણે મૈત્રીપર પાણી ફેરવ્યું.’ ઝવેરીઓએ પેાતાના મનને હેતુ પાર પાડવાને માટે એ વાત જાણી જોઇને કાઢી હતી. અને છેલ્લે સરવાળે તેવી રીતે તેમ ના ઉદ્દેશ પાર પણ પડયા વિના રહ્યા નહિ. અરેબિયનનાઇટ્સ. ૧ લો. - છેલ્લે સરવાળે હું બગદાદ શહેરમાં સુખરૂપ જઈ પહેોંચ્યા. ’ અ. ના. ભાગ ૧ લે. છેલ્લા અક્ષર સે। વાતની એકવાત; સારભૂ ત વચન. ૨. રામનામ. tr તેમાં શું તું માહી રહ્યે!, છેલ્લા અક્ષર ભૂલી ગયા. "} ભાજો ભકત. છેલ્લે પરાણા, મરવાની તૈયારી પર આવી ગયેલા માણુસને વિષે ખેલતાં વપરાય છે. છેલ્લા શ્વાસ મૂકવા, છેલ્લી વખતનેા શ્વાસ મૂકી મરણ પામવું. છે ફેરવવી—વાળવી (ઉપર), છે ફેરવી ઢાંકી દેવું; બગાડી નાખવું; ધૂળ મેળવવું; પાણી ફેરવવું; વ્યર્થ કરવું; બરબાદ કરવું; નકામું કરી મૂકવુ. “ રે, દી વાળે તે દીકરા એ કહેવત ખાટી નથી, જેલા આપેલી જીવિકા ઉપર જીવશે
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy