SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ સમકક્ષ છે. તપોપ્રધાન પ્રતિમાઓ – જૈન આગમોમાં માટે તપ ઉપાધાન શબ્દ પ્રયુક્ત થયો છે. “શ્રૃત-સમાધિ પ્રતિમાં” અને “ઉપધાન પ્રતિમાં” આ બન્નેમાં પ્રથમ આભંતર તપ પ્રધાન છે અને બીજા બાહ્ય તપ પ્રધાન છે. - શ્રુત સમાધિ પ્રતિમાં – સુત્ર સ્વાધ્યાયનો વિશેષ સંકલ્પ ધારણ કરવો તથા સમતાભાવનો અભ્યાસ કરવો. સંધયાળે પરિવાયે, સુત્તે પ્રત્યેય નો મવે વૃત્તિઓ | 11 | सो पडिमं पडिवज्जाई जव मज्झंवर मज्संच्चा ॥ ૬ ઉપધાન પ્રતિમાં દશાશ્રુત સ્કંધમાં શ્રાવક અને સાધ્વોયિત પ્રતિમાઓનું વર્ણન છે. શ્રાવક સર્વપ્રથમ દર્શન શુદ્ધિ માટે દર્શનપ્રતિમાંનું વહન કરે છે. પછી ક્રમશઃ ચારિત્રની આરાધના કરતા મહાન કર્મની નિર્જરા કરે છે. ભિક્ષુ પ્રતિમાંમાં કાયોત્સર્ગ અને ધ્યાન ઉપર વિશેષ બળ આપવામાં આવે છે. આહાર શુદ્ધિ-પ્રધાન પ્રતિમાં વ્યવહાર સૂત્ર અને ઠાણાંગ સૂત્રમાં આહાર વિજય પ્રધાન માટે કેટલીક પ્રતિમાંઓ બતાવી છે. જેમાં યવમધ્ય અને વમધ્ય પ્રતિમાં પ્રમુખ છે. આ પ્રતિમાઓ અભ્યાસ દૃઢ સંહનનવાળા સૂત્રાર્થના જ્ઞાતા અને ચારિત્ર પર્યાયમાં સબળ હોય તે જ આ પ્રતિમાંનું વહન કરી શકે છે. - વ્રજ-મધ્ય-પ્રતિમાં આ પ્રતિમાંનો અભ્યાસ કૃષ્ણ પક્ષની પ્રારંભ થાય છે. આ દિવસોમાં સાધક ૧૫ કવલથી આહાર લે છે ક્રમશઃ ઘટાડતા અમાસ આવે ત્યારે એક કવલ રહે છે. શુકલ પક્ષમાં એકમથી વધારતા પૂનમમાં કવલ સુધી પહોંચે છે. ૫૪૦ (૨) યવમધ્ય પ્રતિમાં – પૂર્વક પ્રતિમાંમા આનો ક્રમ વિપરીત છે. આનો શરૂઆતનો અને અન્નનો ભાગ પાતળો અને મધ્યભાગ મોટો હોય છે. જેવો જવનો આકાર હોય છે. વજનો આદિ અને અન્ત ભાગ સ્થૂળ અને મધ્યભાગ પાતળો હોય છે. સાત પિડૈષણા પ્રતિમાં પણ આ કોટીમાં આવે છે. આજે પણ જૈન શાસનમાં વજ્રમધ્ય અને યવમધ્ય પ્રતિમાઓ ક્રમાંક કયાંક પ્રચલિત છે. વિશિષ્ટ સાધના પ્રધાન પ્રતિમાં પ્રતિમાંનો એક અર્થ પ્રતિજ્ઞા પણ છે. જ્યારે સાધક બાર પ્રકારની તપસ્યાઓથી વિશેષ આરાધના કરે છે ત્યારે તે યોની સાથે કાંઈક એવી પ્રતિજ્ઞાઓ પણ કરે છે જેની ભાષા છે. જ્યાં સુધી આવી સ્થિતિ
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy