SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ * નમો તવસ્સ ... ૐ નમો તવસ્સ ... તપને મારા નમસ્કાર ... તપને મારા નમસ્કાર છે નમો તવસ્સ.... તપને મારા નમસ્કાર તપના છે આ બાર પ્રકાર .નમો નમો તવસ્સ બાહ્ય, આત્યંતર છ-છ પ્રકાર ...નમો નમો તવસ્સ તપ અણસણ છે ખૂબ મહાન ..નમો નમો તવસ્સ તપ આપે આ કેવળ જ્ઞાન નમો નમો તવસ્સ તપ ઉણોદરી સથી થાય ..નમો નમો તવસ્સ તપ આ કરતાં મોક્ષે જવાય ..નમો નમો તવસ્સ તપનો ભેદ છે વૃત્તિ સંક્ષેપ ..નમો નમો તવસ્સ તપથી સંસારનો સંક્ષેપ ...નમો નમો તવસ્સ તપ કરવાનો રસ પરિત્યાગ નમો નમો તવસ્સ તપ આપે આ પદ વીતરાગ ....નમો નમો તવસ્સ તપ કરવાનો આ કાયકલેશ ..નમો નમો તવસ્સ તપ આ મિટાવે રાગ ને દ્વેષ ....નમો નમો તવસ્સ તપ કરવાનો પ્રતિ સંલિનતા નમો નમો તવસ્સ તપ આ માગે ખૂબ વિરતા ...નમો નમો તવસ્સ તપ આ બાહ્ય ભાવથી થાય ....નમો નમો તવસ્સા તપના પ્રભાવે સિધ્ધિ પમાય નમો નમો તવસ્સ ૐ નમો તવસ્સ .... * નમો તવસ્સ તપને મારા નમસ્કાર .... તપને મારા નમસ્કાર ૐ નમો તવસ્સ ... તપને મારા નમસ્કાર તપ આત્યંતર છે પ્રાયશ્ચિત ... તપને વંદન વારંવાર તપ આ બનાવે પ્રસન્નચિત્ત ... તપને વંદન વારંવાર તપ આવ્યંતર આ છે વિનય ... તપને વંદન વારંવાર તપ થી મોહ સામે વિજય .. તપને વંદન વારંવાર
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy