SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ પૂ૦ (૯) પૂ૦ (૧૦) પૂ૦ (૧૧) સર્વ લોકના દુઃખો હણવા, સહેજે સમાઈ જાય રે; સુખદુઃખ આપે હર્ષ ન શોચે, સાક્ષીભાવ સુહાય રે.. નામને રૂપમાં મોહ રહે નહીં, કર્તવ્યો જ કરાય રે; જ્ઞાનાગ્નિમાં મોહ કાષ્ટને હોમી, મુક્તિ ક્ષણમાં પાય રે. માન પૂજાની હોય ન વૃત્તિ, ધાર્મિક હોય પ્રવૃત્તિ રે; બાહ્યાભ્યતર તપને તપતાં, પ્રગટે અનંતી શક્તિ રે. આતમને પરમાતમ કરવા, તપ છે સાધન સત્ય રે; બુદ્ધિ સાગર મંગલ પામે, તપથી કરી શુભ કૃત્ય રે. (વીરકુવરની વાતડી કોને કરીએ એ રાગમાં) વાસનારોધક તપ તપો નરનારી, મનથી ઇચ્છાઓ નિવારી; કરો આત્મશુદ્ધિ જયકારી, શુભાશુભ પરિણતિવારી, રહો આત્મમગત્ત વાસના. નિશ્ચય તપ ક્ષણ માત્રમાં શિવ આપે, શુદ્ધ કેવલ જ્ઞાને છાપે; પૂર્ણ આનંદ ઘટમાં વ્યાપે, રહો તનથી પ્રસન્ન વાસ. પૂ૦ (૧૨) કામાદિક મોહવૃત્તિઓ સહુ ટાળો, શુદ્ધ આત્મસ્વરૂપ નિહાળો; ભેદભાવની વૃત્તિવાળો, રાખો નિર્મલ મન. વાસ, આત્મજ્ઞાન ને ધ્યાનથી છે સમાધિ, ટળે આધિવ્યાધિ ઉપાધિ; લહો મુક્તિ તપ આરાધીસ બનો જીવનમુક્ત વાસ, નિશ્ચય તપ પુરુષાર્થથી ભવી પામે, બની નિર્વિષથી દુઃખ પામે; પરબ્રહ્મ બની ઠરો ઠામે, બુદ્ધિસાગર લેશ વાસ,
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy