SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૩ કબીરજીના જનજીવન પ્રત્યે ઊંડી સંવેદના હતી. સત્યાગ્રહી કબીર સમતા-સમાનતાના પત્રમાં અને સહઅસ્તિત્વના સબળ સર્જક હતા. સમાજની વિસંગતિ અને વિષમતાને જોઈને તેઓ કહે છે કે.... निर्बल को न सताइए जाकी मोटी हाय । मरें जीव को श्वास से लौहे भस्म हो जाय । સમાજ પ્રત્યે પણ ઊંડી સંવેદના તેમનામાં હતી... चलती चाकी देख के दिया कबीरा रोय । दो पाटन के बीच में बाली बचा न कोय ॥ તેઓ પોતાના સમયનાં સમાજના મોટા કડક આલોચક હતા. मैं कहता हूँ जागत रहियो, तू कहता है सोई रे । मैं कहना निर्माही रहियो तू जाता है मोही रे ॥ પ્રખ્યાત આલોચક પ્રો.નામવર સિંહે લખ્યું છે કે આજથી ૬૦૦ વર્ષ પહેલા સમાજને અંધવિશ્વાસમાંથી બહાર કાઢી રહ્યા હતા. સામાજિક કુરીતિઓ, આડમ્બરો, વિસંગતિઓમાં સુધારા માટે “આત્મજ્ઞાનની વાત કરતા હતા. I 2 | તેમનું માનવું હતું કે આત્મજ્ઞાન મને મનની શુદ્ધિ દ્વારા મનુષ્યના દૃષ્ટિકોણમાં સુધારો આવે છે, માનવીય સુધાર અને આત્મોત્થાન દ્વારા જ સમાજને વિકસિત અને સુસંપન્ન સુખી બનાવવામાં આવે છે. તેઓ કહે છે કે “ગાત્મજ્ઞાન વિના નન ન સુડી | વયા મથુરા વા વાશી” સામાજિક વાતાવરણ એટલું બધુ વિષમ થઈ ગયું છે કે સત્યના સહારે જ જીવનને સુખમય, શાંતિમય અને સુંદર બનાવી શકાય છે. સમાજમાં બાકી જીવન મુલ્યોને તોલતા હતા. તેમની એક પદોક્તિ છે. “હય તરીકૂ તૌન તવ મુરd વીર માના” તેઓ હમેશા સાચુ બોલવા પર બળ આપતા હતા કારણ કે સત્ય જીવનની મોટી ઉપલબ્ધિ છે. આનાથી વધીને બીજો કોઈ ધર્મ નથી. साँच बराबर तम नही, झूठ बराबर थाय । बल्के हिरदे साँच हैं, ताके हिरदै आप ॥ સત્ય સૌથી વધારે શક્તિશાળી છે. તેનો વિજય અવશ્ય થાય છે. સંત કવિઓએ સત્ય ને બ્રહ્મ, ઇશ્વર કહે છે. સત્ય બોલવું એ શ્રેયનું કારણ છે. સત્યની સાથે સાથે જે હિતકર છે. તે જ વાત કહેવી જોઈએ. મહાત્મા ગાંધીજીએ પણ અહિંસાના સિદ્ધાન્તથી વધારે સત્યના આદર્શને પ્રસારિત કર્યો છે. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે સત્યને પ્રાયઃ ગ્રહણ લાગી જાય છે. પરંતુ તેની જ્યોત ક્યારેય પણ બુજાતી નથી. કબીરે પણ કહ્યું છે કે 1. कबीर साहित्य की प्रासंगीकता पृ. १४१ 2. સાધો તેવો ના વીરાના | (૩૭૩,
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy