SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ આત્મસંયમશીલ - સદાચાર : તા વિનયસિક્કા સીન્ન ડિમેનનો ! (ઉત્તરાધ્યયન સૂત્ર - ૧-૭) દુશીલને સહુ ધિક્કારે છે માટે દુશીલનું ખરાબ પરિણામ સમજીને શીલનું આચરણ કરવું જોઈએ. વિનયની ઉપાસના કરવી જોઈએ. ગુરુજનો સમક્ષ સ્થિર આસનથી સભ્યતાપૂર્વક બેસવું, એમણે કરેલી શિક્ષાઓ પર ક્રોધ ન કરવો ઓછું બોલવું, ગુરુજનોને પ્રસન્ન રાખી વિદ્યાભ્યાસમાં લીન રહેવું આ બધુ શીલ અને સદાચાર છે. નમ્રતા - સવ્યવહાર : ગુરુજનો સમક્ષ નમ્ર થઈને રહેવું વિનિત ભાવથી વર્તન કરવું. नीयं सिज्जं गइ ठाणं नीयं च आसणाणि च । નીર્થ પણ વંદ્રિષ્ના નીયં જીજ્ઞા ય ઍનતિ (દશવૈકાલિક સૂત્ર - ૯-૨-૧૭) ગુરુજનો સમક્ષ શય્યા સ્થાન અને આસન એમનાથી નીચા રાખવા જોઈએ. નમસ્કાર કરતા સમયે નમીને ચરણસ્પર્શ કરવા જોઈએ. હાથ પણ જોડાયેલા હોય, ક્યાંય પણ અક્કડપણું, અહંકાર ન હોય. શિષ્યના પ્રત્યેક વ્યવહારમાં નમ્રતા દેખાવી જોઈએ. નમ્રતામાં પણ વિવેક રહેવો જોઈએ. ગુરુજનો બોલાવે તો આસન પર બેસી ન રહે, પરંતુ ઊભા થઈને હાથ જોડીને પુચ્છિન્ન પંગતી દો . (ઉત્તરાધ્યયન સૂત્ર - ૧/૨૨) બે હાથની અંજલી જોડીને ઉજ્જ આસને બેસને પ્રશ્ન પૂછે. ગુરુદેવ શું આજ્ઞા છે? આવી રીતે નમ્રતા તથા સદવ્યવહાર કરવો જોઈએ. વિનયનું ફળ : આચાર્ય અભયદેવશ્રીએ વિનયના ફળની વાત કરતા કહે છે કે – जम्हाविणयर कम्मं उट्ठविहं चाउरंतमोकवाय । તખ્તા ૩ વયંતિ વિર વિયં તિ વિતીખIRI | (ઠાણાંગસૂત્ર ૬ ટીકા) જેનાથી આઠકનો વિ + નય (વિશેષ દૂર થવું) થાય છે. તેને વિનય કહે છે. એટલે કે વિનય. આઠ કર્મોને દૂર કરે છે અને તેનાથી ચાર ગતિનો અન્ત કરવાવાળા મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિનયતિ વફ્લેશરષ્ટિ પ્રવરં વર્ષ તિ વિનયઃ (પ્રવચન સારોદ્ધાર વૃત્તિ) ક્લેશ ઉત્પન્ન કરવાવાળા આઠ કર્મ શત્રુઓને જે દૂર કરે તે વિનય છે. દશવૈકાલિક સૂત્રમાં વિનયનું
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy