SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શું સાધન બાકી રહ્યું ? અબ ક્યોં ન બિચારત હૈ મનસે; કછુ ઔર રહા ઉન સાધનસે ? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે ? તો, સદ્ગુરુની સહાય વિના પોતાની મેળે, સ્વચ્છંદથી કોઈને પણ ધર્મનું રહસ્ય પ્રાપ્ત થતું નથી. બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્. બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લોગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ. ૧૭૭ · શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૮ - ગાથા - ૧ થી ૬ પાયાની આ વાત છે કે ગુરુ આજ્ઞા વગરનું જે કાંઈ કરે છે એ બધો તારો સ્વચ્છંદ છે, મતિ-કલ્પના છે. માટે ગુરુગમથી કર. સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમતિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૭, ૧૮
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy