SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધરાજે કરેલો માલવેશ યશોવર્મ રાજાનો પરાજય સિદ્ધહેમ નામના પંચાંગ પરિપૂર્ણ વ્યાકરણની ઉત્પત્તિ. રૂદ્રમાલો કરાવ્યાં તથા સહસ્રલિંગ સરોવર કરાવ્યું રામચંદ્ર તથા જયમંગલાચાર્ય તથા યશઃપાલ તથા હેમાચાર્યોની કવિતા નવધન નામે આભીર લોકનો રાજા (ખેંગાર)નો પરાજય સજ્જન નામે દંડાધિપતિનો કરાવેલો જીર્ણોદ્વાર .... સિદ્ધરાજ સોમેશ્વર દેવની ફરીથી કરેલી યાત્રા તેમજ શત્રુંજયની યાત્રા દિગંબર કુમુદચંદ્રનો પરાજય... દેવચંદ્રસૂરિનું ચરિત્ર આભડશા તથા સર્વદર્શનમાન્યતા અને ચણા વેચનારના પ્રબન્ધો. સોળ લાખ રૂપીઆ આપી કોટીધ્વજ કર્યો તે પ્રબન્ધ. સીહોર વસાવ્યું તથા ઊંજા ગામના જડથાનો પ્રબન્ધ માંગુઝાલાનો તથા મ્લેચ્છાગમન નિષેધનો પ્રબન્ધ . કોલાપુરના રાજાને ચમત્કાર દેખાડ્યો તેનું વર્ણન સીલણ નામે મશકરાનો તથા ગૂર્જર પ્રધાનની ઉક્ત યુક્તિ. કર્ણાટ દેશનો જયકેશી રાજા પોપટ સાથે બળી મુવો તે પાપઘટનો તથા કર્મવાદીનો પ્રબંધ તથા કવિ સ્તુતિ સર્ગ-૪ : કુમારપાળ પ્રબન્ધ કુમારપાળનો જન્મ, દેશાંતર ભ્રમણ, રાજ્યાભિષેક રાજાને ચાહડકુમાર તથા આનાક સાથે થયેલુ યુદ્ધ સોલક ગંધર્વનો તથા મલ્લિકાર્જુનના મરણનો પ્રબન્ધ રાજાને હેમચંદ્રાચાર્યનો પ્રસંગ તથા એ આચાર્યની ઉત્પત્તિ સોમેશ્વરની યાત્રામાં હેમચન્દ્રાચાર્યે રાજાને જૈન ધર્મી કર્યો ઉદયનનું યુદ્ધ મરણ તથા વાગ્ભટ્ટે તથા આમ્રદેવે તીર્થોદ્ધાર કર્યો. રાજાનું અધ્યયન તથા કપર્દિની વિદ્વત્તા અને ઉર્વશી શબ્દનો અર્થ વિશલદેવનું નામ ખંડન તથા ઉદયચંદ્ર સૂરિનો પ્રબન્ધ . અભક્ષ્ય ભક્ષણ તથા મુષક તથા કરંભ એ નામના પ્રાસાદોના પ્રબન્ધો યૂકાવિહાર તથા ગુરૂદીક્ષાસ્થાનોદ્વારનો પ્રબન્ધ બૃહસ્પતિ પૂજારી તથા આલિંગ સેવક તથા વામરાશિ વિપ્રના પ્રબન્ધો ચારણોનો તથા તીર્થયાત્રાનો તેમજ સ્વર્ણસિદ્ધી ન મળી તેના પ્રબન્ધો બાહડ દાનેશ્વરી તથા લવણપ્રસાદ અને હેમચન્દ્રાચાર્યે રાજ્ય કર્યું તે વિષય દર્શન ૧૨૭-૧૨૮ ૧૨૮-૧૨૯ ૧૨૯-૧૩૧ ૧૩૨-૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૩૪ ૧૩૫-૧૩૯ ૧૩૯-૧૪૧ ૧૪૧ ૧૪૧-૧૪૨ ૧૪૨-૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪૭-૧૫૦ ૧૫૧-૧૫૨ ૧૫૨-૧૫૪ ૧૫૪-૧૫૮ ૧૫૯-૧૬૧ ૧૬૧-૧૬૪ ૧૬૫-૧૬૭ ૧૬૭ ૧૬૭-૧૬૮ ૧૬૮-૧૬૯ ૧૬૯-૧૭૦ ૧૭૦-૧૭૩ ૧૭૩-૧૭૫ COL 9
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy