SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભસૂચિ ગુજરાતી (૧) දි ම ම ම ම ම මට (૧૦) (૧૧) (૧૨) આગમ અને આગમિક સાહિત્ય : કાલક્રમાનુસાર અષ્ટપાહુડ : કુંદકુંદાચાર્ય અથર્વવેદ આવશ્યક નિયુક્તિ, ભાગ ૧-૨ : મુંબઈ, વિ. સં. ૨૦૩૮, ઈ. સ. ૧૯૮૨ આવશ્યકચૂર્ણિ : સંપાદક - આનંદસાગરસૂરિ, રતલામ, ઈ. સ. ૧૯૨૮ આદિપુરાણ, ભાગ ૧: દ્વિતીય સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ મૂર્તિદેવી જેન નિગ્રંથમાલા, સંસ્કૃત ગ્રંથાંક-૮, સંપાદક – પન્નાલાલ જૈન, કાશી, ૧૯૬૩ ઉત્તરાધ્યયનસૂત્ર : ઉત્તરાઝયાણાઇ સુરા, સંપાદક - પુણ્યવિજય મુનિશ્રી, મહાવીર જૈન વિદ્યાલય, જૈન આગમ ગ્રંથમાલા, ગ્રંથાંક-૧૫, મુંબઈ, ૧૯૭૭ ઉપદેશમાલા (વૃત્તિ સહિત) : કર્તા - સંઘદાસગણિ વૃત્તિ, સિદ્ધર્ષિ, મૂલ સંપાદક મુનિ ચંદ્રવિજય, મુંબઈ, ૧૯૯૧ ઉવસગ્ગહર : અમૃતલાલ કાલિદાસ દોશી કલ્યાણમંદિર : ડૉ. સરયૂ આર. મહેતા કલ્યાણલહરી : સંપાદક - Foreword – શંભુ ભટ્ટ કુવલયમાલાકહા કર્તા ઉદ્યોતનસૂરિ, ભાગ – ૧, સંપાદક. એ. એન. ઉપાધ્ય, સિંધી જેનશાસ્ત્ર શિક્ષાપીઠ, મુંબઈ, ૧૯૫૯, કાલિદાસ ગ્રંથાવલિ : સંપાદક - રેવાપ્રસાદ દ્વિવેદી, વારાણસી, ૧૯૮૬ ગુર્વાવલી : કર્તા . મુનિસુંદરસૂરિ, શ્રી યશોવિજય ગ્રંથમાલા–૪, કાશી, વિ. સં. ૨૪૩૧, ઈ. સ. ૧૯૦૪ ચઉપૂનમહાપુરિસચરિયું : કર્તા - નિવૃત્તિ કુલીન શીલાચાર્ય, સંપાદક . પંડિત અમૃતલાલ મોહનલાલ ભોજક, પ્રાકૃત ગ્રંથ પરિષદ, ગ્રથાંક-૩, વારાણસી, ૧૯૬૧ ચંડીશતક: કર્તા - બાણ ભટ્ટ, કાવ્યમાલા ગુચ્છ–૪, સંપાદક પંડિત દુર્ગાપ્રસાદ અને કાશીનાથ પાંડુરંગ પરબ, મુંબઈ, ૧૯૩૭ જેન નિબંધરત્નાવલી : લેખક શ્રી મિલાપચંદ્ર અને રતનલાલ કટારિયા, વારાણસી, કલકત્તા, ઈ. સ. ૧૯૬૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ખંડ – ૨; ધાર્મિક સાહિત્ય ઉપખંડ - ૧ : હીરાલાલ કાપડિયા, લલિત સાહિત્ય, શ્રી મુક્તિ કમલ મોહનમાલા, પુષ્પ-૬૪, વડોદરા, ઈ. સ. ૧૯૬૮ (૧૩) (૧) (૧૫) (૧૬) (૧૭) (૧૮).
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy