SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ 118 છે ભક્તામર સુભ્ય નમઃ | શતાબ્દી ૧૯ ૧૨૩. કીર્તિવિમલશિષ્ય લક્ષ્મીવિમલ-શાંતિભક્તામર, ૧૨૪. ક્ષમાકલ્યાણ-ચતુર્વિશતિજિનચૈત્યવંદન, ૧૨૫, રત્નસાગરગણિબંભણવાડી જિનસ્તવન (તૃતીયવરોત્તારણક). શતાબ્દી (ધ્યાનમાં નથી.) ૧૨૬, કલ્યાણસાગર-સ્તુતિચતુર્વિશતિકા (શ્લો. ૯૬), ૧૨૭. ઉદયસાગર-ઋષભજિનસ્તવન, ૧૨૮. વિજયસાગરગણિ-વીરસ્તોત્ર ૧૨૯. સહજમંડન-સીમંધરજિનસ્તવન, ૧૩૦. ગુણરત્નવરકાણાપાર્શ્વજિનસ્તવન, ૧૩૧. દલપતિરાય-સિદ્ધવિંશિકા, મુત્યષ્ટક, ૧૩૨. સત્યસાગરચતુર્વિશતિજિનસ્તુતિ, ૧૩૩. સર્વવિજય-ઋષભસ્તુતિ, વર્ધમાન સ્તુતિ, (યમક). ૧૩૪. વિનયપ્રમોદપાર્શ્વભક્તામર કાવ્ય ૧૩૫. ગુણદેવગણિ-કખસ્તોત્ર (વૌ વયોગઘઉછોડન Iટે ડો ઢાત. ઘમ | નિઃપવછોડવાડમમાયારિત વોડશોષરસરતથા). ૧૩૬, જિનસૂર-ચારૂપમંડન જિનસ્તવન, ૧૩૭. વિજયકીર્તિ-સરસ્વતી સ્તોત્ર, ૧૩૮. કુશલસાગર-શાંતિનાથસ્તવન, ૧૩૯. કમલપ્રભજિનપંજરસ્તોત્ર, પાર્શ્વજિનસ્તોત્ર ૧૪૦. શ્રી મુનિસમુદ્રના શિષ્ય રત્નકીર્તિ-પાર્શનિસ્તોત્ર ૧૪૧. જંબૂમુનિ જિનશતક, ૧૪૨. શીલશેખર.પંચનિસ્તુતિ, ૧૪૩. લક્ષ્મીકલ્લોલપરાગશબ્દાર્થસ્તોત્ર, ઋષભજિનસ્તોત્ર, કખસ્તોત્ર, ૧૪૪. સૂરચંદ-ઉલવદ્ધિપાર્શ્વજિનસ્તોત્ર, મહાવીરસ્તવ, ૧૪૫. શીલરત્નસીમંધરસ્વામીઅષ્ટક, ચતુર્વિશતિજિનસ્તવન ૧૪૬, શિવલક્ષ્મીઆદોનેમિસ્તોત્ર, ૧૪૭. જયકીર્તિસૂરિ-પાર્થસ્તવ ૧૪૮. આફ્લાદમંત્રી-પાર્થસ્તવ ૧૪૯. બિલ્ડણ મંત્રી - પાર્થસ્તવ, ૧૫૦. જયકેશરસૂરિ-વર્ધમાનજિનસ્તવ, ૧૫૧. જિનસમુદ્રસૂરિ. જેસલમેરપાર્શનિસ્તવ ૧૫૨. જયચંદ્રસૂરિ-સમશ્યામય વીરજિનસ્તવન, કુમ્ભપાક્યુગાદિજિનસ્તવન ૧૫૩. ઉપાધ્યાય મહીસાગર-નેમિનિસ્તવ ૧૫૪. વિજયતિલકોપાધ્યાય-આદિનાથસ્તવન ૧૫૫. મનરૂપવિજય-કખસ્તોત્ર, ૧૫૬. નરચંદ્રસૂરિ-સર્વજિનસાધારણસ્તોત્ર ૧૫૭. કનકપ્રસૂરિ સાધારણજિનસ્તવ, ૧૫૮. મહેન્દ્રસૂરિ-પાર્શનિસ્તવન ૧૫૯. દૈત્રસૂરિ-વીરસ્તવન ૧૬૦. વિનીતવિજય-વાસ્તવન, ૧૬૧. ધર્મસુંદર-વર્ધમાનજિન સ્તવન (ચિત્રમય), ૧૬૨. ધર્મસિંહસરસ્વતીભક્તામર. ૧૬૩. નવિમલ-શાંતિનાથસ્તવન (લાટાનુપ્રાસ), પાર્શ્વસ્તવન જૈન સ્તોત્રસાહિત્યવિષયક ઉપરોક્ત નોંધ જોતાં આ સાહિત્યની વિપુલતા ધ્યાનમાં આવે છે. સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ અને લોકભાષાનું આ સાહિત્ય પર પ્રાધાન્ય રહેલું જોવા મળે છે. ઉમાસ્વાતિએ સૌપ્રથમ સંસ્કૃત ભાષામાં તત્ત્વાર્થધિગમની રચના કરી હતી. ત્યારબાદ ધીરે ધીરે પ્રાકૃત ભાષામાં સ્તોત્રોની રચના થવા લાગી. સ્તોત્રકારોએ અનેક પ્રકારના સ્તોત્રોની રચના કરેલી જોવા મળે છે. તેમાં સૌથી વધારે પ્રમાણમાં પ્રભુના નામ-સ્મરણ અને તેમના ગુણ-કીર્તનવિષયક સ્તોત્રો સવિશેષ પ્રમાણમાં મળી આવે છે. જૈન સ્તોત્રસાહિત્યમાં વૈવિધ્યપૂર્ણ સ્તોત્રો રચાયેલાં જોવા મળે છે. તેટલાં વિવિધતાવાળાં સ્તોત્રો અન્ય ધર્મોમાં જોવા મળતાં નથી. જેનાચાર્યોએ રચેલાં સ્તોત્રોમાં દાસ્યભાવ-સેવા સાથે શાંતરસના નિરૂપણની જ પ્રધાનતા રહેલી જોવા મળે છે. અને તેનું મુખ્ય કારણ છે જેની ભક્તિ કરવામાં આવી રહી છે, જેના ગુણોની યશગાથાનું ગાન કરવામાં
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy