SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ དར་ད་བར་དདར ་དའ་ར ད ད ད ད 5 ར ད དར ད ད ད ར ར ར ད ད ད પ્રત્યેની અડગ શ્રદ્ધાતાં દર્શત કરાવે છે. આ સાથે જ ઉપાધ્યાય યશોવિજયજી મ.સા., શ્રીમદ્ રાજચંદ્રજી આદિ મહાપુરુષોતી કૃતિઓતા સંદર્ભે સમ્યગ્દર્શતતા સ્વરૂપને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે આધુતિક યુગતા સંદર્ભે સમ્યગ્દર્શનની ચર્ચા કરી છે. આ રાસકૃતિ મેં ભાંડારકર ઇન્સ્ટીટયૂટ-પૂનામાંથી મેળવી. આ પ્રસંગે આ કૃતિને પ્રાપ્ત કરવામાં લાગણીભર્યો સહયોગ આપતાર અતિલભાઈ લાખાણી, પોપટભાઈ ગડા અને ચંદુભાઈ છાડવાની હું સદા ઋણી રહીશ. આ ધાર્મિક હસ્તપ્રતતાં અક્ષરો ઉકેલવા માટે દરિયાપુરી સંપ્રદાયતા મારા વિદ્યાગુરુ પૂ. અલકેશમુતિ મ.સા. તથા ઉત્સૂત્રતી પ્રરૂપણા ત થાય તે માટે અજરામર સંપ્રદાયના પૂ. આદર્શચંદ્રજી મ.સા. તો મેં સંપર્ક સાધ્યો. આગમ વિશારદ આ બંને ગુરુ ભગવંતોતો મારા પર અસીમ ઉપકાર છે. તેમતા સહયોગ વિતા કદાચ મારું આ કપરું કાર્ય સરળ ત બન્યું હોત. તેમનો ઉપકાર અવર્ણતીય છે. હું આજીવત તેમની ૠણી રહીશ. સમ્યગ્દર્શત જેવા વિષયને અનેક આગમો તથા ગ્રંથોને આધારે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. ડૉ. અભયભાઇ દોશીના માર્ગદર્શત હેઠળ મેં શોધ નિબંધનું કાર્ય પ્રારંભ કર્યું. તેમણે મતે અથથી ઇતિ સુધી નવા નવા મુદ્દાઓનું તિરૂપણ કરવાનું માર્ગદર્શત આપ્યું. તેમતા સહયોગથી મારું અશક્ય કાર્ય શક્ય બન્યું. મારા માર્ગદર્શક ડૉ. અભયભાઈદોશીનો હું આભાર માનું છું. મારા શોધ તિબંધતા સ્વપ્નને સાકાર બતાવવામાં જેમનું નોંધપાત્ર સ્થાન છે એવા મારા પતિ જયંતિલાલ શાહતો મને ડગલે ને પગલે સૌથી વધુ સહયોગ મળ્યો. આ કાર્ય માટે મારા સ્વ. સસરા વીરજીભાઈ તથા સાસુ તાનબાઈ તથા મારા પિતા શ્રી ભારમલભાઈ તથા માતા ડાહીબેનના સદા મને આશીર્વાદ મળતા રહ્યા. તેમજ મારા બંને દીકરાઓ હેમેષ અને અતીષ તથા પુત્રવધૂઓ ભારતી અને હર્ષા તેમજ મારા તણંદ મંજુબેત, સ્વ. ભાભી જય શ્રીબેને પણ વિવિધ કાર્યોમાં પૂર્ણ સાથ આપ્યો છે. તે ઉપરાંત પૌત્ર દેવ, પૌત્રી દશાંગી અને આરતાએ પણ દાદીતા વિધા કાર્યમાં સહયોગ આપ્યો છે, તે માટે તેમને મારા ખૂબ વ્હાલ, મારા આ અભ્યાસ માટે પુસ્તકો મેળવી આપી મારા જ્ઞાતમાં વધારો કરનાર સેવાભાવી વિતુભાઈ (ઘાટકોપર), મારા વેવાઈ રતનશીભાઈ બુરીયા તેમજ મહેન્દ્રભાઈ વ્યાસની હું સદા આભારી રહીશ. આ અભ્યાસ યાત્રામાં પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે સહાયક થયા હોય પરંતુ નામોલ્લેખ કરવાનું રહી ગયું હોય તે સર્વતી હું આભારી છું. આ અભ્યાસ યાત્રામાં ડૉ. કવિત શાહ, ડૉ. કુમારપાળ દેસાઇ, ડૉ. કલાબેન શાહ, શ્રીમતી બિન્દુબેત રામત, સ્વ. ડૉ. રાયશીભાઇ, ડૉ. એત. સી. જૈત, ગુજરાતી વિભાગતા અધ્યક્ષ ડૉ. ઉર્વશી પંડ્યા તેમજ ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. રતિલાલ રોહિત આદિ ۱۳ Ir *=****=*=*>b> કકકકકકકકકકકકકકમ=
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy