________________
૧૧ર
કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે
મૂની પડલેહણ કર પચવીસ, ચાર અભીગ્રહિ ધરિ ની દીસ; દ્રવ્ય ખેત્ર કાલનિ ભાવથી, ઉત્તરગુણએ પાલિતિ.
...૨o૧ અસ્યો સાપ મુનિ તપી જેહ, નીજ મુસૂગ્ય ગુરુ કહી જઇ તેહ બાવીસ પરિષહનો ખમાર, દોષ રહીત વંછઇમૂની આહાર ...૨૦૨ ગુણ સતાવીસ અંગિ ધરઇ, પર અવગુણ નવ્ય ઉચરઈ; કાર્ણ પડિ નવ્ય રાખી શલિ, પાપ થકી રહિ પાછા ટલી.
...૨૦૩ ચારિત્ર રાખઈ ખંડાધાર, સત્તર ભેદ લહઈ સંયમસાર; આશ્રવ પાંચ રુધિ ગતિ ગતિ વ્યવહરી સોય કહું તે સહી.
૨૦૪ જીવહંશા જૂઠું નહી રતી, ન કરિ ચોરી કહીંઇ જતી; મૈથૂન પરિગૃહિ તે પરીહરઇ, અંદ્રી પાંચનો નીગૃહિ કરઇ.
...૨૦૫ ચાર કષાઇન દીઠ થોભ, ક્રોધ માન માયનિ લોભ મોટા ચોર; જગમાં ચાર ચોગત્યમાંહિ ભમાવણ હાર. ક્રોધઈ હાનિ પ્રીતિ સનેહ, જયમ તાવડથી ત્રુટિ નેહ અવર તપાવઇ પોતિતપિ, ઘણા કાળનું સૂકીત ખપ્તિ.
...૨૦૭ સમતા રસની કરતોહાય, મુખ્યથી બોલિજૂઠી વાણ્ય; પીડીતપુર્ષ વીમાસોસ, એક ક્રોધના અવગણ બહુ.
...૨૦૮ માનિ નહાસિંધીનો વવેક, સીઇદરીસર્ષિ ગજનરહઈ એક; માનિ આભવ પરભવ ખોય, માનિ શાહાસ્ત્ર નસમઝિ કોય.
..૨૦૯ માયા કરતા મીત્રી જાય, પાતિગકર્મ પોઢું બંધાય; જો જે રીદિવીચારી કરી, મલ્લિનાથ તે તીર્થંકરી.
૨૧૦ સકલવીણાસતે લોભિં થાય, જમ જમ સઘલા જીવનિખાય; ત્યમ લોભિંનરહિં કો ધર્મ, થનગન બાંધિ પાત્યગકમ. એહેવા જગમાં ચાર કષાય, તેહનિ જીતિ તે ઋષિરાય; મન, વચન, કાયાથીર કરઇ, સત્તર ભેદે સંયમ આદરિ.
..૨૧ર સંયમ સુધૂઆદર, સર્વજ્ઞકેરો પૂત્ર; છત્રીસ છત્રીસી ગુણે, જે દિ મૂની સંયુગત.
.૧૩ ગુરુ એહેવો મસ્તગિ ધરો, બીજું તત્વ જ એહ, સોય ધર્મ હવિ આદરો, વરિ પ્રકાસ્યા જેહ
•..૨૧૪ અર્થ : ચારિત્રના બે ભેદ કહું છું. મૂળગુણ અને ઉત્તરગુણ. મુનિ પાંચ મહાવ્રત અને રાત્રિભોજન ત્યાગ
••૨૧૧