________________
૫૪૦.
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
કોધથી સો પુત્રને હણ્યા. અપવિત્રપણામાં સ્ત્રીઓ છોટા વિના જિનમંદિર આદિમાં પ્રગટ પણે જાય. સારી રીતે સ્નાન કરેલા એવા પણ પુરુષો જતા નથી. અહીં શું કારણ? મૂર્ણપણામાં વેદ સંબંધી વેદની પરંપરામાં ક્યા ક્યા મંત્રીઓ સ્થાપન કરાયેલા ફરીથી અધિકારીપણાને લેતાં લોકોવડે ચારે બાજુ દેખાય છે.?
લોભમાં પોતાના ભાઈ શ્રી ષભદેવના પુત્ર બાહુબલીને હણવા માટે હે ભાવડા ભરતે લોભથી શું ચકન મૂક્યું? વચનવડે માનેલા ભાઈને અને ચિંતવેલા મનુષ્યને પ્રાયઃ કરીને સ્ત્રીઓ હણતી નથી, પરંતુ પુણ્યો હણે છે. જેથી તું
છે કે :
सहोदरः सहाध्यायी, मित्रं वा रोगपालकः। मार्गे वाक्यसहायस्तु - भ्राता पञ्चविधस्मृतः॥१॥
સહોદર, સાથે અભ્યાસ કરનાર, મિત્ર, રોગમાં પાલન કરનારને માર્ગમાં વચનથી સહાય કરનાર એ પાંચ પ્રકારે ભાઈ કહેવાય છે. (૧) લોભથી ધાતકીખંડને સાધવા માટે સમુદ્રમાં જતો ચક્વર્તી રાજાપણ સૈન્યસહિત શું ન ડૂબી ગયો ? વૈતાઢયથી આગળ દેશોને સાધવા માટે જતો કોણિક રાજા લોભથી વૈતાઢયપર્વતની ગુફા પાસે મૃત્યુ પામ્યો. ઘેષમાં ગોશાલા વગેરે લોકે જિનેશ્વર વગેરેને હણતાં લાખો ષોથી યુક્ત નિચ્ચે સેંકડો મનુષ્યો જોવાય છે. રાગથી-રાવણે સીતા સતીનું શું અપહરણ ન ક્યું? રોષથી કૃષ્ણ દ્વૈપાયન બ્રાહ્મણે દ્વારિકા નગરીને શું ન બાળી? મોટે ભાગે પુરૂષો જ વ્યસનો સેવે છે. સ્ત્રીઓ નહિ. મોટે ભાગે પુરુષો જ ચોરી કરે છે. નિર્મલ મનવાલી સ્ત્રીઓ નહિ. પુણ્ય શ્લોક નલરાજા
ગારથી રાજ્ય હારી ગયા. સૂતેલી પત્નીને વનમાં ત્યજી દઈને શું દૂર ન ચાલી ગયા ? ભાડે કહ્યું કે સ્ત્રીવડે પ્રદેશી રાજા ઝેર આપીને હણાયો એ લોકમાં શું સંભળાતું નથી? સુલલિતાએ કહ્યું કે દુર્યોધન રાજાએ ઝેર અને અગ્નિ વગેરે આપવાથી પાંડુપુત્રોને હણવા માટે શું ઈચ્છા કરી ન હતી? કૌરવોએ (દુર્યોધને) શીલથી શોભતી પાંડવોની પત્ની દ્રૌપદીના વસ્ત્રનું અપહરણ કરી શું હેરાન કરી ન હતી? સ્ત્રીઓની કુક્ષિમાં જિનેશ્વર વગેરે ઉત્તમ પુરુષો ઉત્પન્ન થયા છે. ભરત દેશની સ્ત્રીઓ ચતુર જણાય છે. પુરુષો કેમ ચતુર જણાતા નથી?
પહેલાં પાઠશાળામાં શાસ્ત્રોને ભણતાં એવા તારાવડે પવિત્ર પૂજા વગેરે દાનથી આદરપૂર્વક બ્રાહ્મી (સરસ્વતી) આરાધના કરાઈ હતી. પુરુષો મદિરાપાન કરનાર, જુગારી ચોર ને બંધન કરનારા દેખાય છે. પરંતુ સ્ત્રીઓ કોઈપણ તેવા પ્રકારની દેખાતી નથી, તેથી સ્ત્રીઓ શ્રેષ્ઠ છે. સ્ત્રીઓ હીન છે, પુરુષો મોટા છે, એ પ્રમાણે દુષ્ટ બુદ્ધિવાલા બોલે છે, તેજ ક્ષણે મરુદેવીમાતા તેનાવડે તિરસ્કાર કરાય છે. સ્ત્રી પતિને દેવની જેમ સેવે છે. પતિ મરણ પામે ન્ને પત્ની મરણ પામે છે. પત્ની મરણ પામે મે પતિ કોઈ ઠેકાણે મરતો નથી, પતિ મરણ પામે ન્ને પત્ની બધા શણગારને નિચે તજે છે. પુરુષ કોઈ કાણે શણગાર છોડતો દેખાતો નથી. પત્ની મરી ગયે ક્ષે નવી સ્ત્રીને માટે પુરુષ શ્રેષ્ઠ વસ્ત્રને આભરણના સમૂહને ધારણ કરે છે. પતિ મરી ગયે છતે સ્ત્રી બીજા ધણીને અંગીકાર કરતી નથી, પરંતુ પત્ની મરી ગયે તે પુરુષ બીજી સ્ત્રીને પરણે છે. બીજી પ્રિયાને પરણનારો પુરુષ શ્રેષ્ઠ ગણાય છે. ને બીજા પુરુષને અંગીકાર કરનારી સ્ત્રી નિદાય છે. ધારણ કરાયેલી સ્ત્રીને જે ધારણ કરે છે તે પુરુષો શ્રેષ્ટ થાય છે, અને પોતાના લોને વિષે હંમેશાં વિશે વિશાને પ્રસિદ્ધ કરે છે, અને ધારણ કરેલી પત્નીથી ઉત્પન્ન થયેલા સર્વ વિશોપક પ્રગટપણે દશ ખરેખર કૌતુક સંભળાય છે, કારણ કે મનુષ્યો કપટમાં તત્પર હોય છે. આ પ્રમાણે પુરુષોનું ચરિત્ર અત્યંત ચમત્કાર કરનારું છે. બીજાવડે કરાયેલો અન્યાય