SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૮ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ ર 2ઇઝડ મોતીશા શેઠનો જલ-જાત્રાનો-વરો હવે સામગરી સજી કરી, જીએ જલજાત્રાનો વરઘોડો, તિરથ જલ લાવે છે, લાવે લાવે મોતીચંદ શેઠ, ન્હવણ જલ લાવે છે, ન્ડવરાવે મરુદેવાનંદ, પ્રભુ પધરાવે છે. તિરથ – ૧ શહેરાનાં સર્વે વ્યવહારીયાં, વર ધરી રથ જોડ તિરથ - ૨ - સાંબેલાં ઘણાં શણગારીયાં, જાણે દેવકુમાર અવતાર, તિરથ – ૩ ગાવે ગીત ભલે ગુણવંતીઓ, વલી તરણ ઘેર ઘેર બાર, તિરથ - ૪ - અષ્ટમંગલ ધરી આગે ચલે, બોલે જાચક મંગલાચાર, તિરથ – ૫ - ઊંચી કરી ધજાવે જાતે તિહાં, ચારટ બગીયોનો બનાવ તિરથ –૬ - મેલ મોહોલ જોવાને ચઢી, જોવા જેવો બન્યોરે જમાવ, તિરથ – ૭ – લઘુ હસ્તિ જો ચાલે ચાલતી, એક મહાવત ર્યો રે અંકુશ , તિરથ – ૮ વાજાં વાગેરે વીલાતનાં, ભલી પડેરે નગારાંની ધૂસ, તિરથ – ૯ – ટઉકે લેણાઈ આઠે ઉકતિ, ચાલતી ભલે ઝલકાર, તિરથ – ૧૦ – ઝીણાં ઝીણી નીસાણ ને ગમધે, મારી તૂરક અસવાર, તિરથ - ૧૧ - આઠ છત્ર ધરી ચામર ધરે. સજી ઈન્દ્ર ધજા સંગાથ – તિરથ – ૧૨ – અલબેલી સાહેલીયો સાથમેં, નમણ દીવો સેંગણીને હાથ, તિરથ – ૧૩ - ભૈરવ ભૂંગળ વેણા વાજતી, વાજિંત્ર વચન પરકાશ, તિરથ - ૧૪ –
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy