________________
શ્રી શત્રુંજયની ભક્તિનાં અમીરસ આણાં
૮૯
માને હાથ એ ધર્મન, શિવતરુ ફળ લેવા. વિ.
સિદ્ધાચળ શિખરે દીવોરે, આદીશ્વર અલબેલો છે.
જાણે દર્શન અમૃત પીવો રે. આદીશ્વર અલબેલો છે. ૦ રાજ રાજેશ્વરએ ગિરિરે, નામ છે મંગલ રૂપ સલૂણા;
ગિરિવરરજત મંજીર, શીશ ચઢાવે ભૂપ સલૂણા ; શેત્રુંજા ગઢના વાસરિ, મુજરો માનજો રે. સેવકની સુણી વાતોરે, દિલમાં ધારજો રે, પ્રભુજી જાવું પાલિતાણા શહેર કે, મન હરખે ઘણું રે લોલ; પ્રભુજી સંઘ ઘણેરા આવે કે, એ ગિભેિટવારે લોલ; સિદ્ધાચલનો વાસી પાસે, લાગે મોરા રાજીંદા,
ધણરે ડુંગરિયામાં, ઝીણી ઝીણી કરણી, ૦ વિમલગિરિ ક્યું ન ભયે હમમોર, ૦ વિમલગિરિ વિમલતા સમરીયે,
કમલ દલ નયન જગદીશ રે, બાપલડારે પાતિકડાં તમે શું કરો હવે રહીને, શ્રી સિદ્ધાચલ નયણે નિરખ્યો. દૂર જાઓ તમે વહીને રે. બાપલડાં, તે દિન ક્યારે આવશે, સૂરજકુંડમાં ન્હાશું. તે દિન.
O
આંખલડીયેરે મેં આજ શત્રુંજય દહેરે.
સવા લાખ ટકાનો દહાડો રે, લાગે અને મીઠે રે.