SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ઉદ્ધાર રાસ શ્રી સિદ્ધાચલજીનો ઉદ્ધાર. cou ઢાળ - દશમી (ઉલાલાની દેશી) જાવડ – સમરા ઉદ્ધાર, એહ વિચે ત્રણ લાખ સાર, ઉપર સહસ્સ ચોરાશી, એટલા સમક્તિ વાસી – ૧ – શ્રાવક સંઘપતિ હુવા, સત્તર સહસ્ર ભાવસાર, ક્ષત્રી સેલ સહસ્સ જાણું પંદર સહસ્સ વિપ્ર વખાણું - ૨ - કણબી બાર સહસ્સ હીયે, લેઉઆ નવ સહસ્ર લહીયે. પાંચ સહસ્સ પિસ્તાલી, એટલા કંસારા હોંશ - ૩ - સવિ જિનમતિ ભાવ્યા, શ્રી શત્રુંજય યાત્રાએ આવ્યા અવરની સંખ્યા નાણું પુસ્તક દીઠ તે વખાણું -૪ – સાત સહસ્સ મેહર સંઘવી, જાત્રા તલહટીયે તસહવી, બહુકૃત વચને એ રાચું એ સવિ માનજો સાચું - ૫ - ભરત સમજાશાહ અંતરે, સંધવી અસંખ્યાત ઘણી પરે, ક્વલી વિણ કોણ જાણે ? કીમ છપસ્થ વખાણે? - ૬ - નવલાખ બંધી બંધ કાપ્યા, નવ લાખ હેમકા તસ આપ્યા, તો દેશલ હમીર અન ચાખ્યું સમરાહે નામ રાખ્યું - ૭ - પંદર સત્યાશીએ પ્રધાન, દયો બાદશાહે બહુમાન
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy