SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ થી શક્ય-લ્યવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ એક લાખ સહસ અઠાવીશ એ, વારાંગના રૂપની આલી, શેષ તરંગમ સવી મલી એ. લેડી અઢાર નિહાલિ. ભરત -૭ – ત્રણ કડી સાથે વ્યાપારીયાએ. બત્રીસ કેડી સુઆર (સુથાર) રોટ સાથુવાહ સામટાએ, રાય રાણાનો નહીં પાર. –ભરત --- નવનિધિ ચૌદ રણશુંએ લીધો લીધો સવિ પરિવાર, સંઘપતિ તિલક સોહામણું એ ભાલે ધરાવ્યું સાર, ભસ્ત - - પગ પગ કર્મ નિદતાએ, આવ્યા આવ્યા આસન જામ, ગિરિ દેખી લોચન ર્યા એ, ધન ધન શત્રુંજ્ય નામ. ભરત –૧૦ – સોવનકુલ મુનાફળે એ વધાવ્યો ગિરિરાજ દીએ પ્રદક્ષિણા પાગથીએ, સિધ્યા સઘળા કાજ – ભરત -૧૧ - , ',' ': -*,**', (પ્રભુ પાસનું મુખડું જોવા - એ દેશી) કાજ સિધ્યાં સકળ હવે સાર ગિરિ દીઠ હર્ષ અપાર; -૧ એ ગિરિવર સિણ જેહ યાત્રા પણ કહી તેહ. સૂરજકુંડ નદી શેત્રુજી, તીરથ જલે નાહ્યા રંજી; રાયણતળે ઋષભ નિણંદ પહેલાં પગલાં પૂજે નદિ - ૨ -
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy