________________
શ્રી શત્રુંજય ઉતર રાસ થી સિલચલજીનો ઉલ્લર.
લા
ત્રણ ભેડા લેડી સાગર આગે, બીજો સુસમ નામજી,
- ૩
તદાકાલે શ્રી સિદ્ધાચલ, સીત્તેર જોયણ અભિરામ જી, ત્રીજો સુસમ દુષમ આશે. સાગર છેડા ડી ઘયજી, સાઠ જોયણનું માન શત્રુંજય, તદા કાલે તું જોયછે. ચોથો હુકમ સુષમ જાણો. પાંચ દુષમ આગેજી,
-
૪
-
છો દુષમ દુષમ હીજે, એ ત્રણે થઈને વિચારો જી,
– ૫ –
એક મેડા લેડી સાગર કેરૂં. એહનું કહીએ માનજી,
ચારે આરે શ્રી શત્રુંજયગિરિ. પચાસ જોયાણ પ્રધાન જી,
-૬
પાંચમે છે એક્વી–એક્વી – સહસ વરસ વખાણોજી.
બાર જોયણને સાત હાથનો, તદા વિમલગિરિ જાણો જી તેહ ભણી સદાકાલ એ તીથ, શાશ્વત જિનવર બોલેજી, ઋષભદેવ કહે પુંડરીક નિસણો, નહિ કેદ શત્રુંજય તોલેજી -૮જ્ઞાન અને નિર્વાણ મહાજશ, લેશે તુમ ણ કામેજી એહ તીરથ મહિમા ણ જગે, પ્રગટ હો તુમ નામજી - ૯ -
- ઢાળ - ચોથી
(જિનવરશું મેરો મનલીનોએ- એ દેશી)