SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ ૪૪ બિંબ પચવીસ વંદીએ એ, ભવધિ તારણ નાવ. નમો – ૪ નમો. નમો – ૨ આગળ પાંવ વંદીએએ, પાંચ રહ્યા કાઉસ્સગ્ગ. કુંતામાતા દ્રૌપદીએ, ગણમણિનાં તે વચ્ચ. ખરતર વસહીની બારી એ, પહિલું શાંતિ ભવન સિતર જિનને વંદીએએ ચોવીસ વટા ત્રણ્ય. નમો. નમો – ૬ પાસે પાસ જિણેસરૂએ, બેઠા ભવન મઝાર ; ચોવીસવટે એક તેહમાં એક સાધુ મુદ્રા ધ્યેય ધાર, નમો – ૭ તેહમાં નંદીસર થાપનાએ બાવન જિન પરિવાર નમો. અવિધિ આશાતના ટાલીએ, બિંબ ઉગણ્યાસી જુહાર નમો-૮ એક જિનઘરમાં થાપીયાએ, સીમંધર જિનરાય; નમો. પ્રતિમા ચ્યારસું વંદીએ એ, પરિણતિ શુદ્ધ ઠરાય. નમો - ૯ ત્રિણ જિનરાજસ્ ભવનમાંએ, બેઠાં શ્રી અજિતજિણંદ નમો. પાસે માત ચકકેસરી એ. અષ્ટભુજા તે અમેદ. નમો-૧૦ છુટા ચોમુખ તેહની એક પ્રતિમા વંઘ બાર; રાયણતલે ચઉ પાદુકાઓ, તિહાં એક પડિમાસાર; ગણધર-પાદુકા વૃદિએ એ, ચઉદશામાં બાવન; પાસે બે દેહરી દીપતીએ, કીધી ધન તે જન, સા હેમચંદ શિખર તણોએ, ભવનમાં ત્રિગણ્ય જિનરાજ નમો - ૧૧ નમો. નમો – ૧૨ નમો.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy