________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
૯૦
વલી ધનરાજને દેહરે, વિસરામી છે. પ્રતિમા વંદુ સાત. નમું શિરનામી રે.
વર્ધમાન શેઠને દેહરે, વિસરામી રે
પ્રતિમા સાત વિખ્યાત નમુશિનામી રે.
શા. રવજી રાધનપુરી, વિસરામી રે તેહનું જિન ઘર જોય. નમું શિરનામી રે,
તિહાં પનર જિન દીપતાં, વિસરામી રે પ્રણમી પાતક ધોય નમું શિરનામી રે,
તેહને પાસે રાજતાં વિસરામી રે, મંદિરમાં જિનવર ચાર નમું શિરનામી રે,
તિહાંથી આગળ જોઈએ. વિસરામી રે, અદભૂત રચના સાર નમું શિરનામી રે. જગત શેઠજીએ કીધો, વિસરામી રે, ગિટ્ય શિખરો પ્રાસાદ નમું શિરનામી રે. તિહાં પંદર જિન પેખતાં, વિસરામી રે, મુજ પરિણતિ હુઈ આલ્હાદ નમું શિરનામી રે ૬ પાસે ભવન જિનરાજનું વિસરામી ? તિહાં પ્રતિમા ધાર નમું શિરનામી રે. મૂચ્છ ઉતારી ક્યું વિસામી રે, તે હીર બાઈએ સાર નમું શિખામી રે. ૭ કુઅરજી લાધાતણું વિસરામી , દીપે દેવલ ખાસ. નમું શિખામી . તેત્રીસ જિનશું થાપિયા વિસરામી રે. સહસ ફણાશ્રી પાસ નમું શિખામી રે. ૮ વિમળ વસહી ચૈત્ય છે. વિસરામી રે. જુઓ ભુલામણીમાં ચાર નમું શિરનામી રે. વલી ભમતી ચોમુખી બેમલી વિસરામી ? તિહાં એકારી જિન નિરધાર નમું શિરનામી ૨૯ નેમીસર ચૌરી જીહાં, વિસરામી રે. તિહાં એકસોસિત્તેર દેવ. નમું શિરનામી રે, મૂલનાયક શું વયેિ, વિસરામી રે, લોક નાલ તતખેવનમું શિરનામી રે, ૧૦ વિમલ વસહી પાસે છે. વસરામી છે. દેહરાં ઘેય નિહાલ નમું શિરનામી રે, પ્રતિમા આઠ જુહારીએ વિસરામી રે, આતમ કરી ઉજમાલ નમું શિરનામી રે, શિરનામી રે ૧૧ પુણ્ય પાપનું પારખું. વિસરામી રે રવાને ગુણવત. નમું શિરનામી રે,