SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ ૧૩ – દંબગિરિ :- દંબગિરિ પણ કુ છે, તેરમું નામ દંબરે; મનુષ્ય લોકમાં ઘહિલો, જિમ મરુથળમાં અંબરે; ૧૪ – સહસ્રાજ: સહસ્ત્રાર્જ ગિરિવર નમો, ચૌદમું એ અભિધાનરે; શ્રી કાલિક મુનિ સહસથી, પામ્યા શિવપુર ઠામરે; ૧૫ – નગાધીશ :- પર્વત સર્વ શિરોમણિ, નગાધીશ તિણે નામ રે, પંદરમું પેમે નમો, જેહથી દેલત દામરે; ૧૬ - સિદ્ધરાટ : સિદ્ધ સ્થાનકમાં એ વડું જાણો રાજ સમાનરે; સિદ્ધરા તે સોલમ્ શિવપદનું રે દાનરે; ૧૭ - શતપત્ર : ૧૮ – રાતઃ : સત્તરમું શતપત્ર એનું નામ નમો નિશ શિરે; નામે નવ નિધિ સંપજે, શિવપદ વિશ્વાવીયારે; શતક્ટ નામ અઢારમું ગુણ નિષ્પન્ન કહાયરે. સોહે રાત અડ શું પ્રણમો ભવિ સમુદાયરે; એ ગિરિની સેવાથકી, બંધાય પુણ્યની શશિરે; પુણ્ય રાશિ, ઓગણીશમું અદભુત નામ પ્રકારે ભવનપતિ વણ જ્યોતિષી, વૈમાનિન્નાં વૃંદરે; ૧૯ – પુણ્ય રાશિ:- ર૦ –સુર પ્રિય : તે સુરને અતિ પ્રિય ઘણું તેણે સુર પ્રિય સુખદરે; ૧ – સહસપત્ર:- સહસપત્ર એક્વીશમું શેત્રુંજ નામ ઉદારરે, શેત્રુંજ નામ સુતડાં, હઈડ હરખ અપાર; s
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy