SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમાં આરાના ઉત્તરો ૬૧ संघाधिपाच सञ्जाता. बहुविविधवर्णकाः। एतस्यामवसर्पिण्यां, तीर्थयात्राविधायका: ॥५३॥ આ ગિરિરાજનો સંઘ લઈને આવનાર જુદી જુદી જ્ઞાતિના અનેક સંઘપતિઓ તીર્થયાત્રા કરનારા થયા છે. (૫૩) अष्टात्रिंशत्तमेवर्षे - द्विसहस्रेच वैक्रमे। आद्याश्विने सिते घरो, हयष्टम्यां शनिवासरे॥५४॥ पादलिप्ते पुरे रम्ये, गिरिराज समाश्रिते दृब्ध: कर्पूरचन्द्रेण, गिरिराजस्तवो मुदा॥५५॥ વિક્રમ સંવત ૨૦% પ્રથમ આસો સુદ આઠમે શનિવારના દિવસે ગિરિરાજથી યુક્ત સુંદર એવા પાલિતાણા નગરમાં આ ગિરિરાજનું સ્તવન ત્રાપજ નિવાસી કપૂરચંદ રણછોડદાસ વારેયાએ ચિત્તની પ્રસન્નતાપૂર્વક બનાવ્યું. (૫૪-૫૫) અંતિમ યાચના यन्मयोपार्जितं पुण्य मेतत्स्तवविधानतः। तेन पुण्येन भूयांसं, शीघ्रं मुक्तेरुपासकः। આ ગિરિરાજનું સ્તવન રચવાથી શુભ મિશ્રિત શુદ્ધ ભાવનાયોગે મેં જે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન ક્યું હોય તે પુણ્યના યોગે શીધ અલ્પકાલમાં મુક્તિ સિદ્ધિગતિનો ઉપાસક – સેવનાર થાઉં, એવી હાદિક ભાવના.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy