SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૧ - - - - - S New શ્રી સિદ્ધગિરિરાજ સ્તવ (અનુષુપ છંદ) HHHHHHH - 1 t sgsssssssssssssssssssssssssssssssssssssssssssssssss t Ti s ssssc g s : . प्रणम्य परया भक्त्या, श्री नाभेयजिनेश्वरम्। स्तवं सिद्धगिरेः कुर्वे, पूर्वग्रन्थानुसारतः ॥१॥ શ્રી ઋષભદેવ જિનેશ્વરને પરમ ભકિતપૂર્વક નમસ્કાર કરીને પૂર્વના ગ્રંથો અનુસાર શ્રી સિદ્ધગિરિરાજનું સ્તવન કરું છું. (૧) अनंता यत्र संसिद्धा, भूमिसंस्पर्शयोगत:। भाविकालेऽपिसेत्स्यन्ति, तत्तीर्थं भावत: स्तुवे॥२॥ જે ગિરિરાજની ભૂમિના સ્પર્શના યોગથી ભૂતકાળમાં અનંત આત્માઓ નિર્વાણપદ પામ્યા છે. ભાવિકાલમાં પણ સિદ્ધિપદ પામશે તે તીર્થની હું ભાવપૂર્વક સ્તુતિ કરું છું. (૨) यस्य संस्पर्शयोगेन, त्वनन्ता: परिनिर्वृताः। स्मरणपथमायान्ति, प्रभावात् क्षेत्रजात्सदा ॥३॥ જે ગિરિરાજની સ્પનાના યોગે સિદ્ધિપદને પામેલા અનંત આત્માઓ (યાત્રા કરનારાઓને) આ ક્ષેત્રના પ્રભાવથી હંમેશાં સ્મૃતિપથમાં આવે છે. (૩) भव्या एव हि पश्यन्ति, त्वभव्यैर्नहि दृश्यते। विलक्षणं परात्ती-ल्लक्षणं यस्य युज्यते॥४॥ આ ગિરિરાજને મુક્તિગમનની યોગ્યતાવાળા ભવ્ય આત્માઓ જ જોઈ શકે છે. પણ અભવ્ય જીવો આ ગિરિરાજનાં દર્શનને પામી શકતા નથી. અન્ય તીર્થ કરતાં વિલક્ષણ ( જુદા) એવા આ ગિરિરાજનું આ લક્ષણ યોગ્ય જ છે. (૪)
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy