SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ I III III """ત્રિ પરિચય અને સૌજન્ય દાતા.. unri — — — — — – શ્રી શત્રુંજ્ય૫વૃત્તિ ભાષાંતર ભાગ-ર-જાનું આગળનું મુખપૃષ્ઠ. શ્રી શત્રુંજ્ય લ્પવૃત્તિ ભાષાંતર ભાગ-૨– અને પૂર્તિ ” ના મરોડદાર અક્ષરે લખેલું સુંદર નામ. અને શ્રી શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદીશ્વરદાદાનું વિશાલકાય મનોહર જિનમંદિર પાછળનું મુખપૃષ્ઠ – આકાશમાંથી ફુલની માલા લઈને ઉતરતી બે દેવીઓ અને તે માલામાં લખેલી શ્રી સિદ્ધાચલની એક સુંદર સ્તવનની કડી. અને જે સ્થાનથી પૂ, આદીશ્વર દાદા-પૂર્વ નવ્વાણું વાર શ્રી શત્રુંજય ગિરિરાજપર પધાર્યા તે ઘેટીપાગ અને પૂજાના ઉપકરણો. સૌજન્ય : સ્વ. રતીલાલ જેઠાલાલ સલોતના પુજાર્થે હસ્તે તેમની સુપુત્રી સરોજબેન તરફથી. - શ્રી જ્ઞાન સાથે ગમ્મત અને તીર્થભક્તિ આ પાનામાં શ્રી શત્રુંજયનાં–ર–નામો આડા-અવળાં ગોઠવ્યાં છે. તેને વાંચીને ઉhવાનાં છે. આ–૨૧નામો શ્રી શત્રુંજ્ય લ્પમાં જે સહુ પ્રથમ –ર૧- નામોની વાર્તામાં આવે છે તે નામો આમાં ગોઠવેલાં છે. સૌજન્ય: સજજનબેન કિશનલાલ ગાંધી સાલમગઢવાલા તરફથી સા. શ્રી મુદિતાશ્રીની શુભ પ્રેરણાથી. શ્રી સંઘ આમંત્રણ પત્રિકા બે ભાષામાં ને બે ભાગમાં પાંચ પાંડવોમાં મુખ્ય મોટાભાઈ યુધિષ્ઠિરે (ધર્મરાજાએ) શ્રીનેમિનાથ પ્રભુ પાસે શ્રી શત્રુંજ્યતીર્થનો મહિમા સાંભળીને શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ જવાનો મનોમન સંલ્પ ર્યો. અને તે સમયે પિતા એવા પાંડુદેવે તેમને તીર્થયાત્રામાં સહાયક થવાની ખાત્રી આપી. ત્યાર પછી પાંચ પાંડવોએ દરેક કાણે સંઘને સંઘયાત્રામાં પધારવા માટે આમંત્રણ મોલ્યું. અને તેમાં પોતાના વડીલ તરીકે શ્રી કૃષ્ણ મહારાજાને પણ આ સંઘમાં પધારવા માટે સંધ આમંત્રણ પત્રિકા લખી. આજ વાતને આ પત્રિકામાં સુંદર રીતે સંસ્કૃત અને ગુજરાતી એમ બે ભાષામાં સામે સામે લખીને છાપી છે. (આ વાતનો આધાર પાંડવ ચરિત્રના પાક્લા ભાગમાં છે.) સૌજન્ય : અમદાવાદ-નરોડા નિવાસી અરવિંદભાઈ રતીલાલ શાહ. ધર્મેશ અરવિદભાઈ શાહ. સત્યેન | અરવિદભાઈ શાહ ઢીમાબહેન ધર્મેશભાઈ. અમીષા બહેન સત્યેનભાઈ શાહ. હાલ ગોરેગાંવ – મુંબઈ. શ્રી શત્રુંજ્યના પાંચ અક્ષરો “શ્રી શત્રુંજય"ના પાંચ અક્ષરો એક એક પાનામાં ક્લાત્મક રીતે લખીને તે અક્ષરોની વચમાં શ્રી શત્રુંજ્યનાં ૧૮-નામો છૂટાં છૂટાં મૂકીને ગોઠવ્યાં છે. જેનો સંપૂર્ણ ખ્યાલ વાંચવાથી અને ઝીણવટ ભરી દૃષ્ટિથી જોતાં આવશે. સૌજન્ય : શ્રી સાગર સમુદાયના સ્વ. પૂ. સા. શ્રી સુમલયાશ્રીજીનાં શિષ્યા સા. શ્રી હર્ષલતાશ્રીજીની પ્રેરણાથી સ્વ. સાકરચંદ ખુશાલચંદ ઝવેરીના સુપુત્રી સ્વ. બાબુભાઈ. સ્વ. શાંતિચંદભાઈ. સ્વ. માણેક્લાલભાઈ. રતનચંદભાઈ અને સ્વ. ચંદ્રકાંતભાઈ તથા તેમની સુપુત્રીઓ તારાબહેન, પુષ્પાબહેન, સુશીલાબહેન, હેમંતિબહેન વગેરે કુટુંબીજનો તરફથી હ: હેમંતિબહેન તથા ભદ્રાબહેન ચંદ્રકાંત ઝવેરી તરફથી – મુંબઈ - ન- ૬. - - – –
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy