SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૫ DEEEEEEEEEEJ uTUDEDICAL તિર્યોના પણ મુક્તિગમનમાં નિષ્ણુણ્યની કથા THE ESSE-GT EDITTEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE पायं पावविमुक्का, जत्थ निवासीअ जंति तिरियावि। सुगईए जयउ तयं, सिरिसरित्तुंजय महातित्थं ॥३५॥ ગાથાર્થ : પ્રાય: કરીને જ્યાં નિવાસ કરનારાં તિર્યંચો પણ પાપમુક્ત બની સદ્ગતિમાં જાય છે. તે શત્રુંજય મહાતીર્થ જ્ય પામો ટીકાર્થ : પ્રાય: કરીને સામાન્યપણે જે તીર્થમાં નિવાસ કરનારાં તિર્યંચો પણ પાપમુક્ત બની ઉત્તમ ગતિમાં જાય છે. તે શ્રી શત્રુંજય મહાતીર્થ ય પામો, અહીં કથા કહે છે. શ્રીપુર નામના નગરમાં ઘણા ધનવાલો શ્રેષ્ઠ ધનદેવ નામે શેઠ હતો. તેણે એક વખત શ્રી ગુપાસે આ પ્રમાણે જિનવચન સાંભળ્યું. रम्यं येन जिनालयं निजभुजोपात्तश्रिया कारितं, मोक्षार्थ, स्वधनेन शुद्धमनसा पुंसा सदाचारिणा। वेद्यं तेन नरामरेन्द्रमहितं तीर्थेश्वराणां पदं, प्राप्तं जन्मफलं कृतं जिनगतं गोत्रं समुद्योतितम्॥१॥ જેણે પોતાના હાથથી ઉપાર્જન કરેલ લક્ષ્મીવડે સુંદર જિનમંદિર કરાવ્યું છે. મોક્ષને માટે પોતાના દાનવડે શુદ્ધ મનવાલા સદાચારી જિનમંદિર કરાવ્યું છે. તેનાવડે રાજા અને દેવેન્દ્રોથી પૂજાયેલું તીર્થકોનું પદ પ્રાપ્ત કરાયું છે. જન્મનું ફળ પ્રાપ્ત કરાયું છે. અને તીર્થકર ગોત્ર પ્રકાશિત કરાયું છે. જે શ્રી ઋષભદેવથી માંડીને વીર ભગવાન સુધીના જિનેશ્વરોનું અંગૂઠા પ્રમાણ પણજિનબિંબને કરે છે તે સ્વર્ગ વગેરે ઘણાં ઋદ્ધિનાં સુખો ભોગવીને પછી તે ધીર મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સાંભળી જિનમંદિર કરાવવાની ઈચ્છાવાલા ધનદેવે ભીમશ્રાવક્ની આગળ શું હમણાં મારી જિનમંદિર કરાવવાની ઇચ્છા છે. તેથી મારી પાસેથી ધન લઈને જિનમંદિર કરાવા સલાટ વગેરે ચૈત્યકર્મ કરનારા મનુષ્યોને મારું આપેલું દ્રવ્ય આપે હંમેશાં આપવું. તેણે કહ્યું કે હે શ્રેષ્ઠિપંગવા તમારું હેલું હું કરીશ. મોક્ષસુખની પ્રાપ્તિ માટે દીપ્યમાન જિનમંદિર કરાવો, તે પણ લોભથી વ્યાપ્ત થયેલો સલાટ વગેરેને રોકડું દ્રવ્ય આપતો નથી. પણ ઘી અને
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy