SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જાવડશાનો પ્રબંધ પપપ શ્રેણીમાં મુકાયો, શ્રી વજસ્વામી પાસેથી જાવડીનું સ્વર્ગગમને જાણીને તેના પુત્ર જાજનાગે જલદી શોકનો ત્યાગ કર્યો. તે પછી જાજનાગ આદરપૂર્વક સંઘને આગળ કરીને નિષ્પાપ મનવાલા તેણે શ્રીરૈવતગિરિ ઉપર શ્રી નેમિનાથ તીર્થકરને નમસ્કાર ર્યો. નાગપૂજા-ધ્વજનું આરોપણ અને અમારિ આદિ કરી જાજનાગે હર્ષવડે પોતાનો જન્મ સલ ક્ય. કહ્યું છે કે: पापं लुम्पति दुर्गतिं दलयति व्यापादयत्यापदं, पुण्यं सञ्चिनुते श्रियं वितनुते पुष्णाति नीरोगताम् । वैराग्यं विदधाति पल्लवयति प्रीतिं प्रसूते यशः। स्वर्ग यच्छति निर्वृत्तिं च रचयत्यर्चाहतां निर्मिता॥१॥ અરિહંતોની કરેલી પૂજા પાપનો નાશ કરે છે. દુર્ગતિનો નાશ કરે છે (દલી નાંખે છે) આપત્તિને દૂર કરે છે. પુણ્યને એઠું કરે છે. લક્ષ્મીને વિસ્તાર છે. નીરોગીપણાનું પોષણ કરે છે. વૈરાગ્યને ઉત્પન્ન કરે છે. પ્રીતિને પલ્લવિત કરે છે. (સર્વ જીવો પ્રત્યે મૈત્રી) યશને જન્મ આપે છે, સ્વર્ગને આપે છે, અને મોક્ષની રચના કરે છે. જાજનોને પોતાના નગરમાં આવી સારા ઉત્સવપૂર્વક સર્વ સંધને પહેરામણી કરી અન્નદાન આપી વિસર્જન ર્યો. જાજનાગે લક્ષ્મીનો વ્યયરી જિનમંદિરે કરાવી ભાવથી મુકિલક્ષ્મીને આપનારા પુણ્યને ઉપાર્જન કર્યું. શ્રી સુવતગુરુ પાસે સુંદરીતે નંદી (નાણ) મંડાવીને લક્ષ્મીને (મોક્ષલક્ષ્મીને) આપનારું સમ્યક્ત જાવડીએ જાવડીના પુત્ર) હર્ષથી ઉચ્ચર્યું તે વખતે હજાર શ્રાવક અને પાંચસો શ્રાવિકાઓએ મુક્તિનાસુખની પરંપરાને આપનાર સમ્યકત્વ ગ્રહણ કર્યું. ધર્મ કરતો જાજનાગ દર વર્ષે આદરથી ત્રણ વખત ઉત્તમ એવું સાધર્મિક વાત્સલ્ય કરતો. હતો. જાજનાગ કુટુંબસહિત વિસ્તારથી સંઘપૂજનને ત્રણ વખત ગુરુપૂજા હર્ષથી સારી રીતે કરતો હતો, અને શ્રી શત્રુંજય ઉપર ને ગિરનાર પર્વતઉપર પણ જાજનાગ ઘણા સંધસહિત સારા ઉત્સવપૂર્વક યાત્રા કરતો હતો. જાવડી પ્રબંધ સંપૂર્ણ rrr, . - 8 . . .* * * ******** * * * * * * * * ** ** ****** * ** **** ** * *
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy