SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ ૨૫ સતત પત્યુ: કમ મૃત્ય:, : શિષ્ય: પિતુઃ સુતા आदेशे संशयं कुर्वन्, खण्डयन्नात्मनो व्रतम्॥ પતિના આદેશમાં સંશય કરનાર સતી, સ્વામિના આદેશમાં સંશય કરનાર સેવક, ગુસ્ના આદેશમાં સંશય કરનાર શિષ્ય, ને પિતાના આદેશમાં સંશય કરનાર પુત્ર પોતાનું વ્રતખંડન કરે છે.૧. તે વખતે કાશીના રાજાવડે અત્યંત તિરસ્કાર કરાયેલો દૂત સર્વગુપ્તની પાસે જઈને કાશીપતિએ કહેલું નિવેદન ક્યું. આ પ્રમાણે સાંભળી સર્વગુખમંત્રી પોતાની છાવણી તૈયાર કરી ઘણા પરાક્રમવાલો કાશીનાથને જીતવા માટે ચાલ્યો. * સર્વગુપ્ત મંત્રી કાશીરાજાના દેશને લૂંટતો પોતાના હાથના બળવડે જગતને તૃણની જેમ માને છે. કાશીપતિ કશીપરાજાએ શોક્યના પુત્ર રતિવર્ધનને બોલાવી ભક્તિવડે તેનું ગૌરવ ક્યું. તે પછી કાશીપતિ કશીપરાજા એ રતિવર્ધન રાજાને આગળ કરીને સર્વગુપ્ત નામના શત્રુને જીતવા માટે ચાલ્યો. ક રણભૂમિમાં સર્વગુખમંત્રી રતિવર્ધન રાજા સાથે યુદ્ધ કરતો ભાંગી ગયું છે સૈન્ય જેનું એવો () દીન મનવાળો થયો. ક સર્વગુખમંત્રી પાસેથી સર્વસૈન્યને લઈને રતિવર્ધનરાજા જ્યારે અત્યંત સબળ – બળવાન થયો ત્યારે સર્વગુપ્ત જલદી નાસી જઈને વૈભવનો ક્ષય થવાથી અત્યંત દૂર જઈ અરણ્યમાં ભિલ્લ સરખો થયો. રતિવર્ધનરાજા એક્કમ રીત્ર ને જીતીને વિજયોત્સવ કરતો પોતાની નગરીમાં આવ્યો. રતિર્વધનરાજા પોતાનું બાકીનું સૈન્ય હોતે તે કશીપરાજા સુખપૂર્વક રાજય કરવા લાગ્યો. એક વખત નગરના ઉદ્યાનમાં શીલસુંદરસૂરિને રતિવર્ધનરાજા વંદન કરવા માટે આવ્યો. 5 ધર્મ સાંભળી ઉત્પન્ન થયો છે વૈરાગ્ય જેને એવારતિવર્ધને બન્ને પુત્રને રાજ્ય આપી તે આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે વખતે વિજ્યાલીકા મરીને રાક્ષસી થઇ, અને રતિવર્ધનરાજર્ષિને ઘણો ઉપસર્ગ કરવા લાગી. 5 રાક્ષસીએ ઉપસર્ગ ક્ય ત્યારે રતિવર્ધન રાજર્ષિએ ક્વલજ્ઞાન પામીને મોક્ષનું સુખ સાધ્યું. આ તરફ ઉત્પન્ન થયો છે. વૈરાગ્ય જેને એવા તેણે પ્રિયંકરને હિતકરે પોતાના પુત્રોને રાજય આપી તે વખતે વ્રતગ્રહણ ક્યું. તે પ્રિયંકરને હિતંકર (મુનિ) સમાધિપૂર્વક - અમઆદિ તપ કરતાં સુખી થયા. તે પ્રિયંકર ને હિસંકર ધર્મધ્યાનમાં એક્લીન મનવાલા સમાધિ મરણ પામી રૈવેયકમાં ગયા. ત્યાં રૈવેયકસંબંધી સુખ ભોગવી પ્રિયંકરને હિતંકર હમણાં લવ અને અંકુશ નામે પુત્ર થયા. . પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્યવડે રામના પુત્ર લવને અંકુરા – બળવાન અને શ્રેષ્ઠરૂપથી જીતી લીધેલ છે કામદેવને જેણે એવા થયા.આ પ્રમાણે સક્લભૂષણ મુનિએ રામલક્ષ્મણ વગેરે રાજાઓના પૂર્વભવોને કહીને વિશેષથી ધર્મ ડ્યો તે આ પ્રમાણે – वरिसह ते गेआ दीहडा, जे जिणधम्मिहिं सार; तिन्नि सया ऊण सट्ठडीइं, तइं गुणइ गमार ॥१॥ इयं मायारात्रिर्बहुलतिमिरा मोह ललितैः । कृतज्ञानालोकास्तदिह निपुणं जाग्रत जनाः । अलक्षः संहर्तुं ननु तनुभृतां जीवितधना न्ययं कालचौरो भ्रमति भुवनान्तः प्रतिदिनम्॥२॥
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy