SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ ધગધગ શબ્દવાળો– સુવર્ણના સરખા વર્ણવાલો – સળગેલો અગ્નિ – એક ગાઉ પરિમાણવાલી – જવાલાઓ વડે આકાશને પ્રદીપ્ત કરતો અતિચપલને ચંચલ ચારે તરફથી જવાલાઓ વિસ્ફુરાયમાન થાય છે. યમરાજાની જીભ સરખી મોટી વીજળીઓ ઉગ્નતેજવાલી ગગનતલમાં જણાઇ છે. ૨૭૯ જો મન વચનને કાયાથી રામને છોડી બીજો પરપુરુષ સ્વપ્નમાં પણ ઇચ્છયો હોય તો આ અગ્નિ મને બાળી નાંખો. 5 આ પ્રમાણે બોલીને સીતા ત્યારે અગ્નિમાં પેઠી. ત્યારે અગ્નિ અત્યંત નિર્મલ પાણી જેવો થયો. શીલથી પૂર્ણ એવી તે શુદ્ધ થઇ. તે વખતે સીતાને શુદ્ધ જોઇને દેવો અને લોકો બોલ્યા કે આ સતી સીતા દેવોને પણ આજે વખાણવા લાયક છે. ક્રૂ સર્વલોકો ગીતગાન પૂર્વક હર્ષવડે જનકરાજાની પુત્રી સીતાનું ઘરે ઘરે વધામણું કરે છે. 5 કહ્યું છે કે:– તુષ્ટ થયેલા વિદ્યાધરોને મનુષ્યો નાચ કરતાં બોલે છે કે શ્રી જનકરાજાની પુત્રી સીતા સળગતાં અગ્નિમાં શુદ્ધ થઇ. ૧. વખતે ઘણા રાજાઓ અને વિધાધરો સહિત હર્ષિત ચિત્તવાલા લવણને અંકુશ પુત્રોએ આવીને માતાનાં ચરણોમાં નમસ્કાર કર્યો. પુષ્પકવિમાનમાં બેઠેલી સીતા સેંકડો સ્ત્રીઓથી યુક્ત નિર્મલમનવાલી તેણે જિનમંદિરોમાં જઇને નમસ્કાર કર્યો. ૐ તે પછી ઘણું દાન આપતી જનકરાજાની પુત્રી નગરલોકોવડે જોવાતી પોતાના ઘરે આવી. તે પછી સીતાએ હ્યું કે હે કાન્ત ! હમણાં ખેદ ન કરો. પોતાનાં કર્મવડે લંક આવ્યું. તેમાં તમારો ઘેષ નથી હે રામ! તમારા પ્રસાદવડે લંકથી હું પાર પડી. તેથી હું તેવું કર્મ કરું જેથી આવતા ભવ પછી હું સ્ત્રી ન થાઉં. 5 ઇન્દ્રધનુષ્ય – સર્પની ફેણ અને પાણીના પરપોટા સરખા ખરાબ ગંધવાલા ભોગોવડે શું? જે ઘણાં દુ:ખને ઉત્પન્ન કરનારા એવા આ ભોગોમાં હે મહાયશ! કઇ જાતની પ્રીતિ? ૧. ઘણી – લાખો યોનિમાં પભ્રિમણ કરી હું અત્યંત થાકી ગઇ છું. હમણાં દુ:ખથી મુકાવનાર એવી જિનેશ્વર ભગવંતે કહેલી દીક્ષાને ઇચ્છું છું. તે પછી રામે બલપૂર્વક આદરપૂર્વક – સીતાને હ્યું કે તું હમણાં દીક્ષા લે એમાં શોભા નથી. હવે અવસર આવ્યે છતે તું વ્રત ગ્રહણ કરજે. તે વખતે હું પણ વ્રતગ્રહણ માટે ઇચ્છું છું. આ તરફ તે નગરના ઉદ્યાનમાં સક્લભૂષણ નામના જ્ઞાની ઘણા સાધુઓથી સેવાયેલા આવીને સમવસર્યા. તે વખતે ભાઇસહિત – બિભીષણ આદિથી સેવાયેલો રામ મુનિપાસે ધર્મ સાંભળવા ગયો.. અને આદરથી નમસ્કાર કર્યો. ધર્મનો ઉપદેશ સાંભળી બિભીષણે પૂછ્યું કે રામ અને લક્ષ્મણે પૂર્વભવમાં એવું શું પુણ્ય કર્યું હતું.? જેથી આવા પ્રકારની હાથી ઘોડા વગેરેથી વિભૂષિત – લક્ષ્મી થઈ? તેમજ યુદ્ધમાં રાવણ લક્ષ્મણવડે કેમ મૃત્યુ પમાડાયો ? દંડકારણ્યમાં રહેલી સીતાનું (રાવણે) સુંદર અંત:પુર હોવા છતાં પણ મોહવડે – છલવડે કેમ હરણ કર્યું? હવે મુનિએ હ્યું કે આ જંબુદ્રીપમાં શ્રેષ્ઠ ભરતક્ષેત્રમાં ક્ષેમંકર નગરમાં જયદત્તનામે શેઠ હતો. તે રાજાને શીલથી શોભતી સુનંદા નામે સ્ત્રી હતી. તેને ધનદત્ત નામનો પુત્ર હતો. ને બીજો વસુદત્ત નામનો બ્રાહ્મણ મિત્ર થયો.એ ત્રણે મિત્રો હંમેશાં ઘણી ક્રીડા કરતા હતા. આવ્યો? મારી માતા કોણ? મારા પિતા કોણ? આ પ્રમાણે વિચાર કરતે તે વ્યવહાર છે. હે દુષ્ટ ! હે દુષ્ટ! જેણે કાયાને દર્થના કરી છે એવા વ્યવસાયોવડે ફોગટ જન્મને ન ફેંકી દે. તે કારણથી યત્ન કર્યા સિવાય કાીિમાટે – ચિંતામણિ રત્ન ગુમાવવા જેવું છે. નામે પુત્ર હતો. તે બન્નેને વઢ્યક્ર હ્યું છે કે: હું કોણ ? કોને વિષે કઇ રીતે આ સર્વ – સમગ્ર સંસાર તે સ્વપ્નનો
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy