SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ એ હું - ચિત્ર પરિચય અને સૌજન્યદાતા શ્રી શત્રુંજ્ય લ્પવૃત્તિ ભાષાંતર – ભાગ–૧–લાનું આગવું મુખપૃષ્ઠ શ્રી શત્રુંજય ગિરિરાજઉપર રહેલી દાદાની કુ અને મોતીશા શેઠની નું વિહંગમ દેય. પાછળનું મુખપૃષ્ઠ :- શ્રી શત્રુંજય તીર્થની છે જ્યતળેટી ” અને એક જૂના ભાવવાહી સ્તવનની કડી. ભાવથી શ્રી શત્રુંજયનું પ્રથમ ચૈત્યવંદન કરતાં ભાવિક યાત્રિક શ્રાવક ને શ્રાવિકા. સૌજન્ય:- પૂ. આચાર્ય દેવશ્રી વિજલબ્ધિસૂરીશ્વરજી મ. ની મંગલકારી પાઠ્ય પવિત્ર પ્રેરણાથી - સુશ્રાવિકા – ધીરજબહેન રતીલાલ સલોત – મુંબઈ. શ્રી શત્રુંજય તીર્થાધિપતિ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવપ્રભુ સૌજન્ય:-શ્રી પ્રવીણચંદ રતનચંદ રાજા અને અર્પણાબહેન હિમાંશુ રાજાના વર્ષીતપ નિમિત્તે તેમના કુટુંબીજનો તરફથી - મુંબઈ. શ્રી શત્રુંજ્યની તળેટીમાં કાઉસગ્ગ ધ્યાને રહેલા શ્રી અજિતનાથ પ્રભુ અને તેમના મસ્તક ઉપર ભક્તિથી પીંછાનું છત્ર ધારણ કરતો મોર. શ્રી શત્રુંજ્ય લ્પવૃત્તિ મૂલ-પૃ. ૧૧૭-શ્લોક-૭૧-૭૨–ના-આધારે. (જમ શ્રી પાર્શ્વનાથ પ્રભુને ધરણેન્દ્ર સર્પરૂપે થઈ છત્ર ક્યું હતું તેમ અહી શ્રી અજિતનાથ પ્રભુને એક મોરે ભક્તિથી પછાંવડે છત્ર ધર્યું છે. સૌજન્ય:- સ્વ. કુંવરજી છગનલાલ મહેતા તથા સ્વ. કંચનબહેન કુંવરજી મહેતાની સ્મૃતિમાં તેમના સુપુત્ર ચંદુલાલ અને પુત્રવધૂ રમા બહેન તથા તેઓના પુત્રો દીપક – દિવ્યેશ ને પરાગ, પુત્રવધૂ ભાવનાબહેન દીપકકુમાર – પૌત્ર રાહુલ અને પૌત્રી ફોરમ તથા સુપુત્ર હેમંતકુમાર કુંવરજી. પુત્રવધૂ નયનાબહેન અને પૌત્રો નીતુલ – મેહુલ તરફથી. પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામી. જેઓશ્રીના મોક્ષગમનથી આ ચોવીશીમાં આ તીર્થનું પ્રથમનામ શ્રી પુંડરીકગિરિ પડ્યું તે. સૌજન્ય :- શ્રી દીપચંદ નાનાભાઈ ઝવેરી અને હેમલતાબહેન દીપચંદભાઈ ઝવેરી હ કિશોરભાઈ દીપચંદ સુરત.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy