SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ર શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર परद्रव्यापहारेण, लभते वधबन्धनम् । घोरदुःखमिहामुत्र, परस्वं त्यज सर्पवत् ॥ १४ ॥ પારકા દ્રવ્યના અપહરણવડે આલોકમાં વધ અને બંધન પામે છે. અને પરલોકમાં ભયંકર દુઃખ પામે છે. માટે સર્પની જેમ પારકા ધનનો ત્યાગ કર. परस्त्रीसङ्गमासक्ता, येऽधमा नष्टबुद्धयः । वधबन्धादिकं प्राप्य, श्वभ्रे ते यान्ति सप्तमे ।। १५ ।। નષ્ટ થઇ છે બુધ્ધિ જેની એવા જે અધમ માણસો પરસ્ત્રીના સંગમાં આસક્ત છે. તેઓ વધ – બંધન આદિ પામીને સાતમી નરકમાં જાય છે. अष्टम्यामुपवासं यो विद्यत्ते भावपूर्वकम् । हत्वा कर्माष्टकं सोऽपि याति मुक्तिपदं ध्रुवम् ॥ १६ ॥ જે અષ્ટમીના દિવસે ભાવપૂર્વક ઉપવાસ કરે છે. તે આઠે કર્મોને હણીને નિશ્ચે મોક્ષપદ પામે છે. पौषधं नियमेनाऽपि यः कुर्यादष्टमीदिने । स्वर्गं राज्यादिकं प्राप्य सोऽपि याति परं पदम् ॥१३॥ જે અષ્ટમીના દિવસે નિયમપૂર્વક પૌષધ કરે છે, તે સ્વર્ગ અને રાજયવગેરે પામી પરમપદને ( મોક્ષને ) પામે उपवासं विद्यत्ते यश्चतुर्दश्यां स ना व्रजेत् । चतुर्दश गुणस्थाना-न्युल्लध्याहो ! परं पदम् ॥ १८ ॥ જે પુરુષ ચતુર્દશીના દિવસે ઉપવાસ કરે છે. તે પુરુષ ચૌદ ગુણસ્થાનકોને ઓળંગીને પરમપદને ( મોક્ષને ) पामे छे. मासे मासे विधातव्य - श्वतुः पर्वसु पौषधम् । प्राणान्तेऽपि न मोक्तव्यो - बुधैः स्वर्मुक्तिकारणम् ।।९९।।
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy