SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ઉત્તર:-શ્રી સુધર્મારવાથીથી માંડી પરંપરાએ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ અઠ્ઠાવનમી પાટે છે, એમ જાણવું.૪-૯૦૮ મ: બાવીશ તીર્થકરોના વારામાં સારવાર પાડવામાં કારણ છતાં પાંચ પ્રતિકમણમાંથી કયું પ્રતિમણ હોય? ઉત્તર:– બાપ આ વચન પફબી વિગેરેને આવીને જાણવું. પણ ઉભયકાલ પ્રતિક્રમણ તો સર્વને હોય છે, એમ જાણવું (આ પ્રશ્ર શ્રાવક માટેનો લાગે છે, તેથી “શ્રાવકને ઉભયકાલ પ્રતિક્રમણ છે.” એમ આગળ પ્રશ્ન ૮૬૦ માં કહી ગયા છે.) ૪-૦૯ પ્રશ્ન: ઉપધાનના એકાસણમાં અને છૂટા પોસહના એકાસણમાં લીલું શાક વાપરવું કહ્યું? કે નહિ? ઉત્તર – બન્ને પ્રકારના એકાસણામાં લીલા શાક વાપરવાની પ્રવૃત્તિ હાલ નથી. ૪-૯૧૦ પ્રશ્ન: શ્રાવકોએ પોસહ પારવામાં અને સામાયિક પારવામાં કઈ અને કેટલી ગાથા કહેવાય છે? ઉત્તર:–પોસહ પારવામાં સર્વ વો ૧ અને થના સનાળા , ૨ આ બે ગાથા હેવી, અને સામાયિક પારતાં તો સામાવયyતો. १ छउमत्थो मूढमणो २ सामाइयपोसहसंठिअस्स. 3 ॥ त्राग गाथा કહેવી. એમ શાસ્ત્રમાં સામાયિક પારવાના અધિકારમાં કહેલ છે. પરંતુ હમણાં સમાયેલગુત્ત ? સામાન્ય ૩ - ૨ આ બે ગાથા કહેવાતી જોવામાં આવે છે. ૪-૮૧૧ પ્રશ્ન: દાન, શીલ, તપ અને ભાવમાં બારવ્રતો આવે? કે નહિ? ઉત્તર:-સર્વવતો જીવદયા માટે છે, પ્રાણાતિપાત વિરમણ વ્રત તો અભયદાનરૂપ છે. તેથી બારે વ્રતો દાનધર્મમાં આવી જાય છે. તેમજ સર્વવ્રતો પચ્ચકખાણરૂપ છે. અને પચ્ચકખાણ તે તપ છે, તેથી તપ ધર્મમાં પણ આવે છે. પહેલું વ્રત દાનમાં, ચોથું વ્રત શીલમાં, આ પ્રકારે બારવ્રતો દાનાદિક ચારેય પ્રકારમાં સમાઈ જાય છે..૪-૯૧૨ પ્રશ્ન: અનાદિકાલથી જીવ સંસારમાં રહેલ છે, તેથી તેને અન્ય જીવો સાથે લેણું અને દેણું થાય છે, તે આપ્યા સિવાય છુટાય? કે નહિ?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy