SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ જઈ લવણ સમુદ્રમાં પેસે છે, એમ લઘુ-બૃહોત્ર સમાસ અને વિચાર સમતિ ટીકા વિગેરેમાં કહ્યું છે. ૩-૪રા પ આવિ કટ્ટા ઈત્યાદિ ત્રાણ ગાથા કેટલાક પ્રતિકમણમાં કહેતા નથી, અને કહે છે કે “યોગશાસ્ત્ર ટીકામાં હalso dલા તે આ ગાથામાં શ્રાવકોનેજ હેવી કહી છે. સાધુઓને નહિ.” માટે આ બાબત કેમ છે? ઉત્તર:–યોગશાસ્ત્ર ટીકાના જુનાં છ પુસ્તકો જોયા, તેમાં દરેક પ્રતમાં ડr વલ તો આ ગાથાનો પાઠ સો પદ સાથે સંયુક્ત દેખાય છે, તેમાં અસતા એટલે શઠ નહિ એ પ્રમાણે વ્યાખ્યા હોવાથી, આ ત્રણ ગાથા બોલવાનું સાધુ અને શ્રાવકો માટે સરખી જરૂરીઆતવાળું કર્તવ્ય જણાય છે, તો પણ ભાવદેવસૂરિકૃત સામાચારીની અવસૂરિમાં કહ્યું કે “આ ત્રણ ગાથાઓ કોઈકના મતથી સાધુઓ કહેતા નથી.” તેથી તે મતાંતર છે. ૩-૪૯૩ાા. પ્રશ્ન: સર્વ સંકાનિઓમાં મળતી તિથિ કેટલી ઘડીની હોય તો સુઝે? ઉત્તર -જાન્યથી સર્વ સંકાનિમાં બે ઘડીથી વધારે તિથિ મળતી હોય, તો સૂઝે છે, પણ ઓછી સુઝતી નથી એમ પરંપરા છે. પI ૩-૪૯૪ પ્રશ્ન: ઐરાવણ વિગેરે દેવો સર્વકાલ હાથી, ઘોડા, કે બળદની આકૃતિવાળા હોય? કે દેવ આકૃતિવાળા હોય? અથવા વાહન બનવાના અવસરે હાથી વિગેરેનું સ્વરૂપ ધારણ કરે? તેઓની દેવાંગનાનું સ્વરૂપ પણ કેવું હોય? ઉત્તર:–ઐરાવણ વિગેરે દેવો વાહન બનવાના અવસરે હાથી વિગેરે રૂપ ધારણ કરે છે. બીજે વખતે તો દેવ રૂપે હોય છે અને તેઓની સીઓ તો સદા દેવી રૂપે જ હોય છે, એમ જાણેલ છે. ૩-૪૯પા પ્રસ; પાર્શ્વનાથ ભગવંતની કૃપાથી સર્પનો જીવ નવકારમંત્ર સાંભળી મૂળ ધરણેન્ન થયો? કે સામાનિક દેવ થયો? અને ઉપસર્ગ વખતે આવ્યો હતો, તે મૂળ ધરણેન્દ્ર આવ્યો હતો? કે કોઈ બીજ આવ્યો હતો? ઉત્તર:–આ બધા પ્રશ્નમાં ગ્રંથના અક્ષરો મુજબ મૂળધરણેન જાણેલ નથી. ૩-૪૯૬ : શ્રી મલિનાથ જિનેશ્વરની દેશના વિગેરેમાં સર્વ જિનેશ્વરની પેઠે બાર સિન પ્રશ્ન-૧૮]
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy