SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ ઉત્તર:–સાતમ આઠમ અને નૌમ આ ત્રણ દિવસ ગણતરીમાં આવે નહિ. ર-૨૫૮ પ્રશ્ન: ફરી દીક્ષિત થયેલાને આલોયણ પંન્યાસે આપવી ઘે? કે નહિ? ઉત્તરઃ-યોગ્યતા હોય, તો ગુરઆશા પૂર્વક આપવી કહ્યું છે.ર-૨૫૯ પ્રશ્ન: સિંહ આદિ ત્રણ સંકાનિમાં, તેમજ અધિક માસમાં, કયાં ધર્મકાર્યો કરી શકાય? અને કયાં ન કરી શકાય? ઉત્તર:-દીક્ષા, પ્રતિષ્ઠા વિગેરે ધાર્મિક કાર્યો ન કરી શકાય, અને બીજા કરવા કહ્યું. ર-૨૬૦ના મ: જિનમંદિરમાં જે પૂજ મૂકાય છે, તે ક્યા સૂત્રમાં અથવા પ્રકરણમાં બતાવેલ છે? તેમજ કુમતિઓ એમ કહે છે કે મુકેલી પૂજ તે દેવ-નિર્માલ્ય થાય છે, તેનાથી કુલ વિગેરે લાવી પ્રભુને કેવી રીતે ચઢાવી શકાય? ઉત્તર-પૂજ મૂકવી તે પરંપરાગત છે, તેમજ તે નિર્માલ્ય કહેવાતી નથી. કેમકે- બોલિઈ તુર્થ રિમ લિતિ જયસ્થા “ભોગથી વિનાશ પામેલ હોય તે નિર્માલ્ય થાય, એમ ગીતા કહે છે” આ પ્રમાણે શ્રાદ્ધવિધિ ટીકામાં કહ્યું છે. ર-૨૬૫ પ્રશ્ન: દરરોજ ચાર વખત સક્ઝાય કરવી કહી છે, તેમાં કોઈમાં બે ખમાસમણ અપાય; અને કોઈમાં એક અપાય; તેનું શું કારણ? ઉત્તર-વૃદ્ધપુરુષોની આશા તે જ હેતુ છે. અર-ર૬રા પ્રશ્ન: આરાધના પ્રકરણ કયા ગ્રંથના અનુસાર સોમપ્રભ સૂરિજીએ બનાવ્યું છે? ઉત્તર:-આરાધનપતાકા અને ચઉસરણ વિગેરે ગ્રંથોના આધારે બનાવેલ છે.ાર-૨૬૩ પ્રશ્ન: અનાદિ નિગોદમાં ભવ્ય જીવને જ્ઞાન દર્શન અને ચારિત્રની સત્તા હોય છે, તેમ અભવ્યને હોય? કે નહિ? ઉત્તર:–અભવ્યને સત્તા હોય, પરંતુ અભવ્યપણું હોવાથી સામગ્રી મળી હોય છતાં પણ પ્રકટ થતી નથી, અને ભવ્ય જીવને સામગ્રીએ પ્રકટ થાય છે. વાર-૨૬.
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy