SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ એ સંસાર અસાર સાર પિણ, યામેં ઈતના પાયા, ચિદાનંદ પ્રભુ સુમરન એંતિ, ધરિયે નેહ સવાયા. રે નર૦ ૫ [2] ૩૧૩. વેરાગ્યની સઝાય હતું બાળકપણું પછી નિશાળે ભણવું; પંડિતપણું મેલી, મુરખપણું લેવું, આ સંસાર સુડો રે સુજ્ઞાની સુધર્મી. ૧ આવ્યો શાળો ને શાળી, વચ્ચે મેલો ને થાળી; ભાઈએ બેન જ ટળી, જોજો હૃદય વિચારી. આ૦ ૨ દીકરે દગો જ દીધો, વહુએ દાવો જ કીધો; ઓરડો જુદો લીધો, પીયુ પોતાનો કીધો. આ૦ ૩ પિતા વિચારી જોજો, ભાગ વેંચીને દેજો; ન્યાય ચૂકવીને આલો, નઈતર કોરટે ચાલો. આ૦ ૪ ડોસી માટે બેસી ખાય, ડોસો કાંઈ ન કમાય; ભંડો મરીય ન જાય, ઘરમાં મોકળું ન થાય. આ૦ ૫ એવી હીરવિજયની વાણી, સુણી સમજો સહુ ભવિ પ્રાણી; ધર્મ કરશે તે તરશે, નઈતર સંસારે રઝળશે. આ૦ ૬ [2] ૩૧૪. વેરાગ્યની સઝાય જગત હે સ્વાર્થકા સાથી, સમજ લે કૌન હૈ અપના; યે કાયા કાચકા કુંભા, નાહક તું દેખકે કુલતા, પલકમેં કુટ જાયેગા, પતા જયું ડાલસે ગિરતા. જગત ૧ મનુષ્યની એસી જીંદગાની, અબી તું ચેત અભિમાની; જીવનકા કયાં ભરોસા હૈ, કરી લે ધર્મ કી કરણી. જગત૦ ૨ ખજાના માલ ને મિલ્કત, તું કર્યું કહેતા મેરા મેરા; ઈહાં સબ છોડ જાના હૈ, ન આવે સાથ અબ તેરા. જગત૦ ૩ કુટુંબ પરિવાર સુત દારા, સુપન સમ દેખ જગ સારા; નીકલ જબ હંસ જાવેગા, ઉસી દિન હૈ સભી ન્યારા. જગત- ૪ ૨૯૪ સઋત્ય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy