SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ આજ કાલને પો' પરાર ધર્મે વિલંબ જ કરતો ક્ષણ ક્ષણ આયુ ઓછું થાયે અંજલિજલ જિમ ખરતો.. ચેતન ચેતજો. ૭ તારે તો રોહણમાં ગાજે બહેરો થઈને બેઠો માથે મોતની નોબત વાગે તુંએ પંથે પેઠો.. ચેતન ચેતજો. ૮ વાર-કુવાર સુખી-દુ:ખી એ ન ગણે જમડો ટાણું અવર રૂઠે તો ધનથી મનાવે ન વળે જમડાનું આણું... ચેતન ચેતજો. ૯ નિશ્ચિત થઈ સુતો શું જીવડા જમનો ઝાઝો જોરો માત-પિતાદિક જોતાં રહેશે કે હનો ન ચાલે તોરો... ચેતન ચેતજો. ૧૦ સમય થયે ચેત્યો નહિં પ્રાણી આવે આયુ બહુ ઝુરે બૂડતાં વાર જ કેવી લાગે સાયરને જિમ પૂરે... - ચેતન ચેતજો. ૧૧ રાત-દિવસ ચાલે એ પંથે કિણે ન જાયે કળીયો થાવગ્સાદિક તે મુનિ ચેત્યા તેહને એ ભય ટળીયો... ચેતન ચેતજો૦ ૧૨ પાણી પહેલાં પાળ જે બાંધે તે જગમાંહે બળીયા ઘર બળે ત્યારે કુવો જે ખોદે તે મૂરખમાં ભળીયા... ચેતન ચેતજો. ૧૩ જરા કુત્તિ જોબન એ સસલો આહેડી જમ જાણો જિહાં જાહે ત્યાં એ જમ મારે ચિત્તમાં કાં નવિ આણો... ચેતન ચેતજો૦ ૧૪ એહવું જાણી ધર્મ આરાધો શું કરે જ મડો બળીયો વીરવિમલ ગુરૂ શિષ્ય વિશુદ્ધ કહે જઈ શિવપુરમાં ભળીયો... ચેતન ચેતજો. ૧૫ [Xj ૨૭૫. મરણ વિષેની સઝાય સુણ સાહેલી રે ! કહું એક હૃશ્યની વાતું, ૫૬૮ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy