SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ * જૈન ગુર્જર કવિ ભા. ૧ થી ૧૦ અને સઝાય સાગર ભા. ૧ થી ૪ આ બેના આધારે સઝાય પ્રાચીન છે કે અર્વાચીન કે અન્ય ગચ્છીય-તેનો વિચાર કરવાનો યત્ન કર્યો છે. તેમાં જે સક્ઝાય અંગે નિર્ણય થયો છે તે અંગે પ્રાચીન સક્ઝાયમાં કોઈ નિશાની કરવામાં આવી નથી. જ્યારે અન્યગચ્છીય સક્ઝાય અંગે સક્ઝાયના નામની બાજુમાં 'x' આવું નિશાન કરવામાં આવ્યું છે જ્યારે અર્વાચીન સક્ઝાય અંગે સક્ઝાયના નામની બાજુમાં “+' આવું નિધાન કરવામાં આવ્યું છે જ્યારે અન્યગચ્છીય કે અર્વાચીનનો નિર્ણય થઈ શક્યો નથી. તેવી સઝાયોના નામની બાજુમાં ‘’ આવું નિશાન કરવામાં આવ્યું છે. સક્ઝાયના પુસ્તકો આજ સુધી ઘણા પ્રગટ થઈ ચૂક્યા છે પરંતુ સર્વને માટે ઉપકારક હોવાથી આવા સંસ્કરણો હંમેશાં આદરણીય બન્યા છે. અનેક પ્રાચીન સઝાયોથી સમૃદ્ધ આ સંસ્કરણ પણ આદરનીય બનશે એ બાબત નિઃશંક છે. સક્ઝાયના પરમાર્થ સ્વરૂપ “સ્વ આત્મામાં વસવું આ ભાવને સૌ પામે એ જ એક અભિલાષા. - -: સઝાય સંખ્યા :ક્રમાંક | વિષય સંખ્યા પ્રાચીન તપાગચ્છીય ૩૩૫ કંઈ નહીં. શક્તિ ૬૨ અન્યગચ્છીય ૩૧ (X) નવ્ય ૧૦ ૪૩૮ ચિહ્ન (?) 1 1 1 - અર્વાચીન સજઝાયો - ક્રમાંક કર્તા સઝાય ક્રમાંક શ્રી ઉદય વિજય-ઉદયસૂરિજી ૧૦૯, ૧૯૮, ૨૯૨, ૩પર (શ્રી નીતિસૂરિ શિષ્ય) શ્રી કનકવિજય-કનકસૂરિજી ૧૯૯ (શ્રી હીરવિજયજી શિષ્ય) શ્રી કપૂરવિજયજી (સદ્ગુણાનુરાગી) ૩૫૮ શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી મહારાજ) ૨૧૩ (ક) (શ્રી ચારિત્રવિજયજી શિષ્ય) શ્રી ન્યાયસાગરજી ૧૫૪, ૩૭૩ (શ્રી સાગરાનંદસૂરિ પ્રશિષ્ય) શ્રી બુદ્ધિસાગરસૂરિ ૩૮૯ // સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy