SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭. વૈરાગ્યની સઝાય કહાં કરું મંદિર કહાં કરૂં ડમરા ન જાણું કહાં ઉડ બેઠેગા ભમરા જોરી જોરી ગયે છોરી દુમાલા ઉડ ગયા પંખી પડ રહ્યા માલા... કહા. ૧ પવનકી ગઠરી કેસે ઠરાઉ ઘર ન બસત આય બેઠે બટાઉ અગ્નિ બુઝાની કાહકી માળા દીપ છીપે તબ કૈસે ઉજાળા... કહા. ૨ ચિત્રકે તરૂવર કબહુ ન મોરે માટીકા ઘોરા કે'તેક દોરે ધુકી ડેરી તુરકા થંભા ઉહાં ખેલે હંસા દેખો અચંબા... કહ૦ ૩ ફિર ફિર આલત જાત ઉસાસા લાપરે તારેક ક્યા વિસવાસા આ દુનિયાકી જૂઠી હે યારી જૈસી બનાઈ બાજીગર બારી... કહા. ૪ પરમાતમ અવિચલ અવિનાશી સોહે શુદ્ધ પરમ પદવાસી વિનય કહે સો સાહિબ મેરા ફિર ન કરે આ દુનિયામેં ફેરા... કહા. ૫ ૨૬૮. વૈરાગ્યની સઝાય અબધૂ એસો જ્ઞાન વિચારી વામે કૌન પુરૂષ કૌન નારી એ ટેક૦ બહમનકે ઘર નહાતી ધોતી જોગીકે ઘર ચેલી કલમા પઢ પઢ ભઈ રે તુરકડી આપહી આપ અકેલી... અબધૂ૦ ૧ સસરો હમારો બાળો ભોળો સાસુ બાલ કુંવારી પીયુજી હમારો પોઢે પારણીએ તો મેં ઝુવાલન હારી... અબધૂ૦ ૨ નહીં હું પરણી નહીં હું કુંવારી પુત્ર જણાવન હારી કાલી ડાડીકો મેં કોઈ છોડ્યો હજુએ હું બાલકુંવારી... અબધૂ૦ ૩ અઢી દ્વિીપ મેં ખાટ અટુલી ગગન ઓશીકું તળાઈ ધરતીકો છેડો આભ પીછોડી તો ભી ન સોડ ભરાઈ... અબધૂ૦ ૪ ગગન મંડલમેં ગૌવા વિયાણી વસુધા દૂધ જમાઈ સૌ સુનો ભાઈ વલોણું વલોવે તત્ત્વ અમૃતકો પાઈ... અબધૂ ૫ ન જાઉ સસુરાલ પીયરીએ પાયજી સેજ બિછાઈ આનંદઘન’ કહે સુનો ભાઈ સાધુ જ્યોત સે જ્યોત મિલાઈ... અબધૂ૬ ૨૬૯. વેરાગ્યની સઝાય તે ગિરૂઆ ભાઈ તે ગિરૂઆ જે વિષય ન સેવે વિરૂઆ નાગ નચિંત વસે પાતાલે સુણે મધુર સૂર મીઠો રે [ સક્ઝાય સરિતા ૫૬૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy